________________
(૧૧)
સમાધાન–અઢાર પાપસ્થાનકથી પાપ તે લાગે. પરંતુ પાપને પ્રબળ પ્રભાવ પાડનાર અને આત્મભાવને નાશ કરવામાં આ પાંચને જ હથિયાર તરીકે શ્રી તીર્થંકરદેએ દેખ્યા અને પ્રરૂપ્યા કે જે ( હિંસા, મૃષા, અદત્ત, મૈથુન અને પરિગ્રહ) પાંચે પાપવર્ધક હથિઆરને ગણધર ભગવાને ગ્રંથમાં પચ્ચખાણ કરવા ગુંફિત કર્યા છે; દષ્ટાંત તરીકે જીવલેણ હથિયાર જેવાં કે તલવાર, બંદુક, રાઇફલ, વગેરે હથિયાર બંધ કર્યા હોય તે તેથી નિઃશસ્ત્ર એવી કઈ પણ દેશની પ્રજાપર જય મેળવી શકે છે. વસ્તુતઃ છરી, ચપ્પ, કાતર, છરી, ધારીયા, કુહાડીલાઠી વગેરે હથિઆ સરકારે જે જીવલેણ હથિઆરે માટે પરવાને રાખ્યો છે, તે પરવાને બીજા નજીવા હાથઆર (છરી ચપ્પ વગેરે ) માટે રાખે નથી. કારણ કે બધા પ્રાયઃ જીવલેણ નથી, બલકે અમુક અંશે શરીરના અમુક વિભાગને હાનીકારક તે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ અને એક એક પ્રદેશ પર અનંતી અનંતી કર્મવર્ગણ
ને આવતી રોકવામાં પ્રતિજ્ઞા એ અનુપમ સાધન છે. તેવી રીતે તીર્થંકરદેવે એ ફરમાવેલ પાંચ પાપની પ્રતિજ્ઞારૂપ પરવાને લેનારને ઘણું પાપ રેકાઈ જાય છે અને બાકી રહેલ પાપસ્થાનક દ્વારાએ જે આવે છે તે પાપ ઘણું જૂજ છે.
પ્રશ્ન ૧૮- સમ્યકત્વધારીને દ્રવ્ય અનુષ્ઠાન હેય કે ભાવ અનુષ્ઠાન?
સમાધાન-દ્રવ્ય અને ભાવ બને હેય, કારણ કે ભગવાન આર્યસુહસ્તિ મહારાજ રામાનુગ્રામ વિહાર કરી આવેલ છે અને વસતી વાચીને ઉતાર્યા છે. અવંતીસુકુમાલે નલિની–ગુલ્મવિમાનના અધિકારવાળું અધ્યયન સાંભળેલ છે, સાંભળતાં જાતિસ્મરણ થયેલ છે, વચનને અનુસારે ત્યાં આવે છે, ત્યાં વિમાનમાં કઈ રીતે જઈ શકાય ? એવું પૂછે છે, જવાબમાં સાધુપણુ વગર પ્રાપ્તિ નહીં થાય, એમ કહે છે. ઈરાદાપૂર્વક