________________
૭ર
૭
૧૭૩
(93
૭૩
૩
૭૩
૧૯૦ સાધુના પરિચયના અભાવે ભ્રષ્ટ થયાના કેઈ દાખલા છે? ૧૯૧ કેવી પ્રવૃત્તિને દ્રવ્ય-ચારિત્ર કહેવાય? ૧૯૨ અશુદ્ધિવાળી ક્રિયા દ્રવ્ય-ક્રિયા કહેવાય કે નહિં? ૧૯૩ આ પંચમકાલમાં ક્ષાયિક–સમક્તિ પામી શકાય કે કેમ? ૭૩ ૧૯૪ રાઈતું કરવામાં દહીંને કેટલું ગરમ કરવું? ૧૯૫ ઉપધાનના પિસહમાં અને પડિલેહણુના આદેશમાં પ્રથમની
ઇરિયાવહીથી ચાલે ? ૧૯૬ મુઠ્ઠી સહીઅં પચ્ચખાણ પારવામાં ફાસીએ પાલી”
બલવાનું કે કેમ? ૧૯૭ મુઠ્ઠસી પચ્ચખાણ પાય પછી પૌષધવાળા પાણી વાપરે
ત્યારે નવકારની જરૂર ખરી? ૧૯૮ નલિનિગુલ્મ-વિમાન કયા દેવલેકમાં આવ્યું? ૧૯૬ સાધુને ખાવામાં નિર્જરા છે કે કેમ? ૨૦ પાંચ સ્થાપનાનું કારણ શું? ૨૦૧ તીર્થકર નામકર્મ બાંધ્યા પછી ઘણો કાળ વીતી જાય
છે, પછી ઉદયમાં આવે છે તેનું કારણ શું ? ૨૦૨ અભવી અભવ્ય તથા ભવ્યની પ્રરૂપણ કરે કે નહિં? ૨૦૩ સમ્યકત્વ એટલે શું? ૨૦૪ જેણે તીર્થકર નામકર્મ બાંધ્યું ને સંગશાત વિખરાઈ
ગયું તે ફરીથી બાંધે ? ૨૦૫ બારે દેવલેક, ભવનપતિ, વ્યંતર, જયોતિષમાં પ્રતિમાના
માન સરખાં કે જૂનાધિક? ૨૦૬ દિગમ્બરની માન્યતા શી છે? ૨૦૭ સમ્યક્ત્વ પહેલાં-પછી નવકાર ગણે તો કેટલા સાગરોપમ તૂટે? ૭૬ ૨૦૮ પૌગલિક ઈચ્છાથી શું ભાવચારિત્ર નથી ? ૨૯ શું પુણ્ય એ વળાવારૂપ છે તે ઝંખના કરવી સ્થાને છે? ૭૬ ૨૧૦ અજ્ઞાનતાથી લીધેલી દીક્ષામાં લાભ ?
૭૪
७४
૭૫
૭૫
૭૫
૭૫
13
છે.