________________
(૧૩૬)
'विविधार्थरत्नसारस्य देवताधिष्ठितस्य विद्याक्रियाबलवतापि પૂર્વકુળ ના stu for aggrદ્રત” એટલે અનેક પ્રકારના અરૂપી રને સારભૂત છે જેમાં અને દેવતાથી જે અધિષ્ઠિત છે એવા (સ્થાનાંગસૂત્રના) વિદ્યા અને ચારિત્રરૂપી બળવાળા પણ કોઈ પણ પહેલાના પુરૂષે કઈ પણ કારણથી નહિં બોલેલા (સ્થાનાંગ-સૂત્રને અનુયોગ શરૂ કરાય છે.) આ વચનથી સ્પષ્ટપણે એમ જણાય છે કે સ્થાનાંગ-સૂત્રની વ્યાખ્યા આચાર્ય મહારાજ અભયદેવસૂરિજી પહેલાં કેઈએ કરેલી નથી આવી જ રીતે સમવાયાંગ વિગેરેની વૃત્તિમાં પણ ઉલ્લેખ હેવાથી પહેલાં કેટલાચાર્યની વ્યાખ્યાઓ સ્થાનાંગાદિ અંગે ઉપર હતી એમ કહેવું તે માત્ર પ્રદેષ જણાય છે. ભગવતીજીની વ્યાખ્યા અને ચૂણ જો કે અભયદેવસૂરિજી મહારાજની પહેલા હતા પણ તે કેટયાચાયનાં હેય એવો ઉલ્લેખ નથી.
પ્રશ્ન ૬૫૬–શ્રાવક-શ્રાવિકા વર્ગને ચારિત્રનું અંશ દેશથકી હેય પણ સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનને અધિકાર ઓછો ન હોવાથી અંગાદિસ વાંચવાનો અધિકાર કેમ નહિ?
સમાધાન–આચારાંગાદિ શાસ્ત્રો વડી દીક્ષા ગીતાર્થપણું, વિરપણું, ગણીપદવી વિગેરેને અંગે લાયકાત આપવાવાળા હેવાથી તેનો અધિકાર સાધુઓને જ હેય તે સ્વાભાવિક છે અને તેથી જ આચારાંગનું પહેલું અધ્યયન ભણ્યા પછી જ વડી દીક્ષા અધિકાર હતે (દશવૈકાલિકની રચના થયા પછી તેનું ચોથું છછવનિકાય અધ્યયનના વેગ અને અધ્યયન પછી વડી દીક્ષા દેવાય છે.) આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની પાંચમી ચૂલા જે નિશીથ અધ્યયન તેને અભ્યાસ થયા પછી જ ગીતાર્થપણું ગણાય છે અને તેથી જ તે નિશીથાધ્યયનને ભણેલા સાધુને જ ધર્મદેશના અધિકાર છે અને તેથી જ.
'धम्मो जिणपन्नत्तो पकप्पजइणा कहेयव्वा'. એટલે આચાર-પ્રકલ્પને ભણેલા (ગીતાર્થ સાધુએ જિનેશ્વર