________________
( ૨૩૦ )
પ્રશ્ન ૬૪૧ બાહુબળજીએ નાના ભાઇને વાંઢવા પડશે માટે દેવળજ્ઞાન ઉપજાવવા કાઉસ્સગ્ગ કર્યાં એમ કહેવાય છે તેા દીક્ષિત માટા ભાઈને દીક્ષિત એવા નાના ભાઇને વાંધવાનું હેાતું નથી એ વ્યવસ્થા તે વખતે શું નહિ હોય ?
સમાધાન—દીક્ષિત એવા મોટા ભાઈ દીક્ષાપર્યાંયે નાના છતાં પણ દીક્ષિત એવા પર્યાયથી મેાટા એવા નાનાભાઇને વંદા કરે નહિ એ વ્યવસ્થા ભગવાન રૂષભદેવજીના શાસનમાં પણ હતી કારણ કે પ્રથમ તીર્થંકરના શાસનમાં દૃશે કલ્પની વ્યવસ્થા નિયમિત જ છે. તત્ત્વથી નાના ભાઇને કેવળજ્ઞાન થઈ ગયું હશે તેથી તેવા નાના ભાઇને હું તેવા જ્ઞાન વગરના છદ્મસ્થ છતા કેમ દેખું? એમ ધારી પેાતાની મહત્તા જાળવવાના અભિમાનથી કેવળજ્ઞાન સુધી કાઉસ્સગ્ગ રહેવાના વિચાર કર્યાં છે. માટે માનમાં બાહુબળજીનું દૃષ્ટાંત દેવાય છે. આ વાત આચારાંગ ૧૩૩મા પત્રના લેખથી સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ૬૪૬—૧૪ ઉપકરણ સિવાયના ઔપહિક ઉપકરણો રાખવાનું મૂળ અંગમાં વિધાન છે ?
સમાધાન—ભગવતીજી સૂત્રમાં સંથારા, દાંડા વિગેરેનું જે વિધાન છે તે ઔપહિક ઉપકરણને સૂચવનારૂં છે. વળી આચારાંગમાં પણ (૩ñÜ ચ' એ પદની સાથે કહેલા કટાસન શબ્દથી પણુ ઔપગ્રહિક ઉપકરણા સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૬૪૭—હિંસાદિક-પાપસ્થાનામાં ઉપસ નહિ રાખતા પરિગ્રહ નામના પાપસ્થાનકમાં ઉપસર્ગ રાખવાનું કારણ શું?
સમાધાન—જેમ હિંસા, જુ, ચેરી, મૈથુન, આ પાપસ્થાનામાં પ્રાણવિયેાગાદિ માત્રને હિંસા કહેવામાં આવે છે તેમ અહીં વસ્તુ લેવા માત્રને પરિગ્રહ કહેવામાં આવતા નથી. જ્ઞાનાદિમાં ઉપકાર કરનાર વસ્તુરૂપ ઉપકરજી લેવાય તેને પરિમહ કહેવાતા નથી અને તેવા ઉપકરણમાં