________________
(૨૨૦)
આદિ કરે અગર તેવી જ રીતે અસાધુતા માનવાના કારણોના જ્ઞાનને અભાવે સાધુના વ્યવહાર–આચારવિચારથી ગુરૂ માને તે પૂજા-ભક્તિ કરનારને મિથ્યાત લાગે કે નહિ?
સમાધાન–ના, મિથ્યાત્વ ન લાગે. જેમ ઝવેરી કસોટીના પત્થર પર સેનાને લીટ કર્યા પછી તેનું દેખાય અને દૈવયોગે સેનાને બદલે બીજી ધાતુ નીકળે તે ઝવેરીને કઈ એલભ દે નહિ, તેમ શાસ્ત્રકારે બતાવેલાં સાધન પ્રમાણે જેણે પરીક્ષા કરી હોય તેને દોષ લાગતું નથી; પણ આરાધકપણું જ થાય છે.
પ્રશ્ન ૬૧૦–સાજા અથવા માંદા સાધુઓને અનુકંપાથી દાન દેવાય કે નહિ?
સમાધાન–માંદા અથવા સાજા સાધુઓને દીનતા-તુચ્છતાબુદ્ધિ રાખ્યા સિવાય અનુકંપાદાન બને છે, ને તેથી બાલ, ગ્લાન અને વૃદ્ધાદિ સાધુઓને અનુકંપનીય માન્યા છે. અત્ર અનુકંપાશબ્દ ભર્યોથે છે.
પ્રશ્ન ૬૧૧–આત્મામાં સમ્યકત્વ થયું છે કે નહિ તે શાથી જણાય?
સમાધાન–પિતાના આત્મામાં સમ્યકત્ર થયું છે કે નહિ તેને માટે શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ લક્ષણ જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય જણાવ્યાં છે, તે પ્રગટ થયાં હોય તે ઉપરથી જાણવાનું છે, અને બીજા આત્માને માટે શુશ્રષા, ધર્મરાગ અને દેવગુરૂના વૈયાવચ્ચમાં યથાસમાધિ નિયમિત પ્રવૃત્તિ, એ ત્રણ લિંગથી જણાય છે.
પ્રશ્ન ૬૧૨–ક્ષાપશમિક સમ્યકત્વનું સ્વરૂપ કેમ અસ્થિર હોય છે?
સમાધાન–મોટું તલાવ છે, તેમાં શેવાલ તોંત બાઝી છે. તેમાં કઈ વખત સજજડ પવન આવવાથી ફાટ પડી અને તેથી ચન્દ્ર