________________
(૧૦૦)
સમાધાન–જ્ઞાતિના બંધારણોમાં અને ધર્મના બંધારણને પરસ્પર મેળ છે પણ તે કેટલીક બાબતમાં છે અને કેટલીક બાબતમાં નથી. અભક્ષ્ય અને અપેય જેવી વસ્તુઓના ત્યાગ માટે એ બન્નેને મેળ ખરે પરંતુ તેમાં એ યાદ રાખવાની જરૂર છે, અને એ વસ્તુ ભૂલાવી ન જોઈએ તે વસ્તુ એ છે કે જ્ઞાતિના બંધારણ પહેલાં અને ધર્મનાં બંધારણે તેને અનુસરતાં જ એમ નથી જ પરંતુ ધર્મનાં બંધારણે પહેલાં હોઈ તેને અનુસરતાં જ બંધારણે જ્ઞાતિએ ઠરાવેલાં છે અને તેવાં જેટલાં બંધારણે છે તેમાં બન્નેને પુરે મેળ છે.
પ્રશ્ન ૫૬ -- જૈનધર્મને માનનારે પછી તે ગમે તે જ્ઞાતિને છે (દશે, વીશે, પાંચ, ભાવસાર, નીમે, લાડવા, આદિ) તે માણસ જૈનધર્મની ક્રિયાઓમાં ભેદભાવ વિના ભાગ લેવાને માટે હકકદાર ખરો કે નહિ?
સમાધાન–આત્મભાવમાં તે પૂર્ણ હક્કદાર છે; પરંતુ વ્યવહારને પણ ધ્યાનમાં લેવા તે જોઈએ કારણ કે કેટલાક વ્યવહારો પણ ધર્મની ધારણથી ઘડાયા છે.
પ્રશ્ન પ૬૪–શું મગધમાં ઉત્પન્ન થયેલી ભાષાનું નામ માગધી છે એ વાત ખરી છે?
સમાધાન–ના. “માનધાન બાધા જ માધા? મા મઢવાડા અર્થત સૂર્યોદય વખતે રાજા મહારાજાઓ પાસે મંગલસૂચક શબ્દ બોલનારા અને રાજાઓની પેઢી પરંપરાના ઈતિહાસને જાણનારાઓની ભાષા તેનું નામ માગધી ગણાય અને તે માગધી ભાષા (અઢાર દેશ મિશ્રિત ભાષા) છે.
પ્રશ્ન પ૬પ--સત્યવ્રત ને બદલે મૃષાવાદવિરમણવ્રત કેમ રાખ્યું?
સમાધાન-સત્ય બલવું એ વ્રત તે જગતમાં કોઈ પાળી શકે જ નહિ, તેમજ વ્યવહારભાષા અસત્યામૃષા એટલે સાચી પણ