________________
( ૧૯૪) ઉંમરનાને પણ પૌષધ આદિ જૈનધર્મના દરેક અનુષ્ઠાના કરવાના સંપૂર્ણ અધિકાર છે એમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૫૪૨—માયાચાય ઉપાધ્યાય શ્રીમદ્ યવિજયજી મહારાજાશ્રીએ ખાવીસ તીર્થંકરોને ગૃહવાસ રાગમય જણાવીને તેને હેય ગણવાનુ જણાવ્યું છે, તે બીજા બે તીથ કરાતા ગૃહવાસ હેય તરીકે માનવા ખરા કે નહિ ? અને જો ન માનવા તે શા માટે ન માનવા
સમાધાન—બાવીસ તીથંકરાના ગૃહવાસ હેય તરીકે જણાવ્યા છે અને એ તીથ કરીના ગૃહવાસ હેય તરીકે જણાવ્યેા નથી, તેનું કારણ એ છે કે એ એ તીથરા શ્રી મલ્લીનાથજી અને શ્રી નેમિનાથજી ખાલબ્રહ્મચારી હતા; તેથી શ્રી યશોવિજયજી મહારાજે એમ જણાવ્યુ છે કે એ એ તીથ કરાના ગૃહવાસ હેય નથી એના અર્થ એ છે કે ગૃહવાસ હેય છતાં બાવીસ તીથ કરીએ તે આર્યાં હતા.
પ્રશ્ન ૫૪૩—સિદ્ધચક્રમાં પ્રસિદ્ધ થયેલા આગમાહારક આચાર્ય દેવની એક દેશનામાં એક સ્થળે એવું જણાવવામાં આવ્યું છે કે–મેક્ષની ઈચ્છા વિના દુન્યવી દૃષ્ટિએ સુદેવના પૂજક હોય તેના કરતાં મેક્ષની ઈચ્છાવાળા કુદેવના પૂજક સારી છે એના અથ શું?
સમાધાન—એને અર્થ એ છે કે સુદેવને પૂજનારા માત્ર સુદેવને પૂજે તેથી જ તે શ્રેષ્ઠ ઠરતા નથી. પણ તે સાથે તેનામાં મેાક્ષની ભાવના પશુ હોવી જ જોઇએ. હવે એ મેાક્ષની ભાવના રહિત થઇને જે સુદેવને પૂજે છે તે પેાતાનું ધ્યેય જે મેક્ષ છે તે ચૂકી ગયા છે, જ્યારે કુદેવને પૂજવા છતાં જે મેાક્ષને પેાતાના ધ્યેય તરીકે જાળવી રાખે છે તે પોતાનુ ધ્યેય ચૂકી ગયા નથી, આ જ દૃષ્ટિએ ધ્યેય ચૂકી જનારા કરતાં ધ્યેયને ન ચૂકનારી ઉત્તમ છે.
પ્રશ્ન ૫૪૪—એમ સાંભળવામાં આવ્યું છે કે અગ્નિમાં બળી મરવાથી પણ દેવલેાકની પ્રાપ્તિ થાય છે તે શું તે વાત સાચી છે?