________________
૨૦.
૩૩
૩૩
૭૧ સમકિત પામતી વખતને આનંદ શું કથ્ય છે? ૭૨ “ગજ પાખર ખર નવિ વહે,' એટલે શું? ૭૩ ઉસૂત્રભાષક મરીને કઈ ગતિએ જાય? ૭૪ જાન્યથી ધર્મ આરાધના કરનારા આઠમે ભવે મોક્ષે જાય
તેની ગણત્રી શી રીતે? ૭૫ પ્રથમ છઠ્ઠા ગુણઠાણને લાયક “સર્વવિરતિને ઉપદેશ કેમ? ૭૬ દેવગુરૂની કીંમત નથી તેવાને દીક્ષા અપાય ? ૭૭ ગુરૂની કિંમત કોણ કરી શકે ? ૭૮ માબાપના ઉપકારને બદલે વળી શકે કે નહીં ? ૭૯ દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં અંતર શું? ૮૦ અવધિજ્ઞાન કરતાં અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન વધે? ૮૧ “ગૌતમ નામે નવે નિધાન” એ પદ બલવું ઠીક છે? ૮૨ દેશવિરતિ પછી સર્વવિરતિ કયારે આવે ? ૮૩ દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાનું લક્ષણ શું ? ૮૪ ને આગમ એટલે શું ? ૮૫ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર મળી ગયા પછી ત: શા માટે ૮૬-૮૭ તપ અંગે ૮૮ જૈનશાસનમાં શત્રુ તરીકે કોણ છે? ૮૯ કેવલ “કવિતા” પદ શા માટે? ૯૦ જ્ઞાનદ્રવ્ય શિક્ષણ માટે વાપરી શકાય? ૯૧ જૈનશાસનમાં જ્ઞાનની વ્યાખ્યા કયા પ્રમાણે છે? ૯૨ સાચું સંયમ આવે કયારે ? ૯૩ મરૂદેવા માતાને દ્રવ્યચારિત્ર વિના ભાવચારિત્ર
કેમ પ્રાપ્ત થયું ? ૯૪ ધર્મના પ્રરૂપક પુરૂષ જ હોય તે મલ્લીનાથ ભગવાને
સ્ત્રીપણે ધર્મ કેમ પ્રરૂપે? ૯૫ “ચારિત્ર એ મહેલ છે, જ્ઞાન તે ધ્વજ છે તે કેવી રીતે ?
૩૪
૩૪
૩૫
૩૫
૩૫
૩૬
૩૭.
૨૭
૩૮