________________
(૧૬)
સમાધાન-તીર્થંકરદેવોનું જીવન બીજા છોને માટે જરૂર અનુકરણ કરવા લાયક છે જ, એમાં જરા પણ શંકા નથી. પરંતુ અહીં એ વાત યાદ રાખવાની ખાસ જરૂર છે કે એમનું સઘળું જીવન એટલે કે જીવનની સઘળી અવસ્થાઓ અનુકરણ કરવા લાયક નથી જ. તીર્થ". કરે જે ઉપદેશ, આજ્ઞા વગેરે આપે છે તે સંયમ લઈને કેવળીદશાને પામ્યા પછી જ આપે છે. ગૃહસ્થાશ્રમને જ તેમણે ઉત્તમ માન્યો હતો તે પછી ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સંયમ શા માટે લેત? એના ઉપરથી જ માલમ પડી આવે છે કે-તીર્થકરોએ પણ સંસાર કરતાં સંયમજ સાર માન્યો છે. આથી સાબીત થાય છે કે-તીર્થંકરદેવેનું ગૃહસ્થાશ્રમનું જીવન અનુકરણ કરવા યોગ્ય છે એમ માની લેવાનું નથી. તેમણે પણ ઘર એ સાવદ્ય માન્યું છે અને તેથી જ તે છેડી દીધું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ બાવીસ તીર્થંકરના ઘરવાસને રાગમય જણાવી સજઝાયમાં હેય તરીકે જણાવેલ છે.
પ્રશ્ન ૪૭૪–તીર્થંકરદેવોએ ગૃહસ્થાશ્રમમાં અને સંયમ લીધા પછી જુદી જુદી આચરણાઓ કરી છે, તે બન્ને આચરણુઓ આચરવા લાયક તે ખરી જ ને? ગૃહસ્થાશ્રમ પણ ખોટ તે નથી જ ને?
સમાધાન-ગૃહસ્થાશ્રમ એ સાવધ હેવાથી પેટે છે એ સિદ્ધાંત છે; એટલે ગૃહસ્થાશ્રમનું અનુકરણ મોક્ષ માટે તે નહિ જ. મોક્ષ મેળવવાને માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે એમ કહી શકાય નહિ.
પ્રશ્ન ક૭૫–ડસ્થ એટલે સંસારી માણસ મોક્ષ મેળવી શકે છે, ને જે ગૃહસ્થ પણ મેક્ષ મેળવી શકે છે તે પછી સંયમની શી જરૂર છે?
સમાધાન–ગૃહસ્થપણાનો ત્યાગ જરૂરી છે એવું ન માનનારને મેક્ષ નથી એમ બેશક કહી શકાય છે, જે આરંભ-સમારંભને ત્યાગ કરે છે તેને જ મેક્ષ મળે છે; અને ગૃહસ્થ આરંભ-સમારંભને ત્યાગ,