________________
(૧૭)
જ્યાં સાગરચંદ્ર જેવા અવધિજ્ઞાની પણ કહે છે કે-તને મેં પરાણે દીક્ષા આપી હતી તે પણ તારા પરલોકની હિતબુદ્ધિએ જ આપી હતી. ભવદેવની સ્ત્રી પણ એજ કહે છે કે તમારા ભાઈએ તમારું હિત કર્યું છે.
આ દીક્ષાને પણ અયોગ્ય કહે તે ભવદેવની સ્ત્રી નાગીલા કરતાં પણ હલકા જ હોઈ શકે.
પ્રટન ૪૬૧–શા લખાયા ક્યારે ?
સમાધાન–પાંચમાં આરામાં ભગવાન શ્રી મહાવીરદેવ પછી હજાર વર્ષે.
પ્રન ૪૬૨-આજ્ઞા કયા આરામાં હતી ?
સમાધાન–ચોથા આરામાં આશાઓ પરંપરાએ મેઢે ચાલતી હતી. તે ઉપર જણાવેલા કાલમાં લખવામાં આવી. આ સઘળી સ્થિતિમાં તત્વ વિષે કાંઈ પણ ભેદ ન હતું. જે તત્ત્વમાં ભેદ હેત તે આપણે નિષ્કટક ન રહ્યા હતા. કારણ કે જૈનદર્શન સામે અન્યદનીઓને વિરોધ મજબુત હતે.
પ્રશ્ન ૪૬૩–તત્વમાં ફેરફાર ન કરતાં સમાચિત ફેરફાર કરવા એમાં બેટું શું છે?
સમાધાન–તત્વને કાયમ રાખીને ફેરફારો જરૂર થઈ શકે છે. પણ તે ફેરફાર એવા જ હોવા જોઈએ કેજે તત્વના પિષક હોય; તત્વને નાશ કરનારા નહિ જ.
પ્રશ્ન ૪૬-ચે આરો અને પાંચમે આરે એમાં ફેર તે ખરે જ ને?
સમાધાન–કેર તે ખરે જ, પણ તે માત્ર કાળને, પાપ, પુણ્ય આદિ તો અને તેના કારણોમાં ફેર ખચીત નહિં.