________________
( ૧૧ )
પ્રશ્ન ૪૪૯—બંધનું કારણ તે નિરાનુ કારણ થાય અને નિર્જરાનું કારણ તે ખંધનું કારણ થાય તે શી રીતે ?
સમાધાન—કર્મ બંધ કરવાના પરિણામરૂપ પરિણતિની અપેક્ષાએ નિરાના કારણેા તે ધરૂપ થઈ જાય, અને નિરાની પરિણતિની અપેક્ષાએ બંધના કારણેા નિરારૂપ થઇ જાય.
પ્રશ્ન ૪૫૦--અણુસણુ અને જિનકલ્પાદિ હાલ છે કે નહિ ? સમાધાન—નથી; ના કહેવામાં નકારના બે પ્રકાર છે ૧ કરવાની શક્તિ હોય, કરા છતાં થાય નહિ, ર શક્તિ ન હોય અને તેથી ન થાય તે શક્તિ નથી તેથી થાય નહિ. પણ શક્તિ હોય અને કરે ત શાસ્ત્રકારને અડચણ આવે છે એમ નથી અર્થાત્ -અણુસણુ, જિન-કલ્પ, કેવલજ્ઞાન આદિ કરવાની શક્તિ આત્મામાં છે. ચક્રવતી નથી એટલે ચક્રવર્તીના ભાગ્યવાળા હાલ કાઇ નથી તેથી ચક્રવતી નથી, જેમ મેક્ષ નથી, કૈવલજ્ઞાન નથી અને તે પામવા એસેસ, મેાક્ષ પામવા માટે પ્રયત્ન કરા તા શાસ્ત્રકાર હાય શકતા નથી.
પ્રશ્ન ૪૫૧—દિગંબરો જિનકી ખરા કે નહિ ?
સમાધાન—ના, સ્થંડિલની શંકા થઇ શુદ્ધ જગ્યા ન મલે તે પાછા આવે, ખીજે દિવસે શુદ્ધ જગ્યા ન મલે તે પાછા આવે એવી રીતે છ માસ સુધી શુદ્ધ જગ્યા ન મલે તે સ્થંડિલ કર્યા વગર જિનપી પાછા આવે એવી રીતે હાલ તે દિગંબરે રહી શકતા નથી.
ચેાથે! પહાર એસી ગયા હાય તા ચેાથે પહારે કાંટા પર પગ આવે તે વખતે કાંટા પર પગ મૂકી કાઉસ્સગ્ગધ્યાનમાં બીજા દિવસના બપોરના બાર વાગ્યા સુધી તે જિનકલ્પીએ સ્થિર રહે છે. અને ખરી રીતે જ્યાં દિગ ંબર સાધુએ નાગા કરે છે, જ્યાં તે રહ્યા હોય ત્યાં દિગખર શ્રાવા આજુબાજુ લાકડાં સળગાવે છે; લાકડાં સળગાવતાં પગ પણુ દાઝી જાય છે એવી વાતો પણ પ્રથમે સાંભળવામાં આવી છે. અર્થાત્