________________
વિષયાનુક્રમ
+
૮
+
૮
૮
પ્રશ્ન નંબર
પૃષ્ઠ નંબર ૧ વર્તમાનકાલે મેક્ષાર્થી જીવે સાધ્ય કેવું રાખવું ? ૨ અનંતકાયની સૂક્ષ્મ અને બાદરની સાબીતી શી ?
અને તેને સાધારણ–વનસ્પતિકાય કેમ કહેવાય છે? ૩ કેવલજ્ઞાની ભગવાન ભવિષ્યમાં નિશ્ચયથી પડવાનું જાણે
છતાં દીક્ષા આપે ? ૪-૫ દીક્ષા અંગે ? ૬ પરણેતર બાઈનું પિષણ એ દીક્ષિતનું વાસ્તવિક દેવું
ખરું કે નહિ ? ૭-૮ દીક્ષા અંગે? ૯ બાલ-ગ્લાન-તપસ્વીએ લેચ કરવો કે નહી ? ૧૦ સર્વસાવાના ત્યાગમાત્રથી સાધુપણું સંભવે કે નહિ? ૧૧ સામાયિક શા માટે કરવું ? ૧૨ બાહુબલીએ રણસંગ્રામમાં દીક્ષા લીધી તે તે વંદનીય ગણાય ? ૧૩ દેશવિરત-શ્રાવક લેણદારને કેદખાનામાં નાખી શકે? ૧૪ અઠ્ઠાઈ મહોત્સવાદિના બહાને દીક્ષા કે તે પાપ ગણાય ? ૯ ૧૫ દીક્ષા અંગે ? ૧૬ સર્વવિરતિના સાધ્યવગર દેશવિરતપણું સંભવે કે નહીં? ૧૭ અઢાર પાપસ્થાનક પૈકી પાંચનું જ પચ્ચખાણ કેમ? ૧૮ સમ્યકત્વધારીને દ્રવ્ય અનુષ્ઠાન હોય કે ભાવ અનુષ્ઠાન ? ૧૯ દીક્ષા અંગે? ૨૦ યથાપ્રવૃત્તિકરણ એટલે શું? ૨૧ પાપાનુબંધી પાપ કરનાર સાધુ હેય ખરા ? - ૨૨ પૂજા કરનારને દ્રવ્યહિંસા લાગે '
૦
૦
૦
*
*
*
૨
૨
૨