________________
(૧૪૮).
સમાધાન-ઔદારિક પુદગલે લઈ તે કાર્ય કરવાની તાકાત તે દેવામાં છે.
પ્રશ્ન ૪૪૦–વાસુદેવ બહેતર હજાર સ્ત્રીઓને અને સુબાહુકુમાર (૫૦૦) પાંચસે સ્ત્રીઓને ભગવટો કરનાર. તે પુરુષે તમામ ક્રિય-લબ્ધીવાળા પ્રાય: નહેતા તે પછી તમામ સ્ત્રીઓ પાસે કેવી રીતે જઈ શકે? વાસુદેવ માટે તે ભારે આશ્ચર્ય છે. તેનું કેમ?
સમાધાન–ઉપરની બીનામાં વાસુદેવ નહિં પણ વસુદેવ છે; તપથી જેમ લબ્ધિ થાય છે તેમ તપથી શક્તિ થાય તે આશ્ચર્ય શું?
પ્રશ્ન ૪૪૧–-તીર્થકરનું ફેરવ્યું ફરે છે કે નહિ?
સમાધાન-ના, ફરતું જ નથી. જે ફેરવ્યું ફરતું હોય તે અધર્મ રહે જ નહિ, કારણકે ધર્મના સ્વરૂપમાં તીર્થકરોથી પણ પલટે થઈ શકતેજ નથી. ધર્મને અધમ બનાવવાની અને અધમને ધર્મ બનાવવાની તાકાત તીર્થકરોમાં પણ નથી.
પ્રશ્ન ૪૪૨–“કાવવા તે સિવા’ અને રિકવા તે માણવા અર્થાત્ નિર્જરાના કારણે તે બંધના કારણે અને બંધના કારણે તે નિજેરાના કારણ બને છે તે પછી ધર્મ અધમ રૂપ કેમ ન થાય ?
સમાધાન–મહાનુભાવ! બંધના કારણે તે જ નિર્જરાના કારણ” એજ શબ્દો પકડી લઈએ તે જગતમાં બંધ પદાર્થ નહિ રહે, અને તે નહિં રહે એટલે બંધના કારણે પણ શી રીતે બેલી શકાય ? અને તેજ પ્રમાણે નિર્જરા–પદાર્થ પણ નહિં રહે અને નિર્જરાતત્વ ન માનીએ તે નિર્જરાના કારણ એ પણ કેમ કહેવાય! ત્યારે મારવા તે સિવા' ઇત્યાદિને પરમાર્થ બેટ છે, એમ તમારા દીલમાં થશે પણ તેને પરમાર્થ જુદો છે. એ સૂત્ર કહેવાની મતલબ એ છે કે જેમ એક વૈદ્યને ઘેર. ભીલ આવ્યું, અને તે બે અરે ! ભુંડા વિઘ, તારૂં નખેદ જાય કે મારી આંખો જાય છે જલ્દી દવા