________________
(૧૩૮)
સમાધાન–શાસ્ત્રમાં કહેલા સદનુષ્ઠાનની જેવી ઉચી તેવી જ ક્રિયા તેનું નામ કારક-સમ્યકત્વ અને તે અપ્રમત-ગુણસ્થાનકે હેય છે.
પ્રશ્ન ૦૩–દીપક-સમ્યકત્વ શું કામ કરે અને એ કોને હેય?
સમાધાન-દીપક-સમ્યકત્વ દીવાનું કામ કરે એટલે દી જેમ જેવી વસ્તુ હોય તેવી રીતે બીજાને બતાવી દે, પણ પોતે તે દેખે નહિ. દીપક સમકિતવાળે શાસ્ત્રમાં જેવી રીતની વસ્તુ–સ્થિતિ વિગેરે હોય તે કહે અને બીજાઓને શ્રદ્ધાવાળા કરે પણ પિતાના આત્મામાં વસ્તુતત્વની શ્રદ્ધાનું ન્યપણું હોવાથી અંધારું હોય અને એ દીપક–સમકિત અભવ્યમિથ્યાદષ્ટિને હેય છે.
પ્રશ્ર ૪૦૪–શું દીપક સમ્યકત્વનું પણ દેવાળું હોઈ શકે ખરું?
સમાધાન–હા. કમલપ્રભ નામના આચાર્ય (જે પાછળથી સાવદાચાર્ય કહેવાણું) કે જેઓ ચૈત્યવાસીઓને માન્ય હતા, ને તે માટે તેઓએ તેઓને પ્રસંગોપાત નિર્ણય માટે બોલાવ્યા, બધા ચિત્યવાસી વગેરે હામા ગયા ત્યાં ચૈત્યવાસિની (યતિની) ને સંઘઠો થયે; પછી સભામાં બધાએ પૂછ્યું કે-ચૈત્યપૂજા વધે કે સાધુપણું એ આચાર્ય જણાવ્યું કે- સાધુપણું કરતાં ચિત્યપૂજા કઈ દીવસ પણ વધી શકે જ નહિ.” આ રીતે એ નિડરપણે શાસ્ત્રસિદ્ધ જવાબ દીધો. વળી તેઓશ્રીને માટે એક ચૈત્ય કરવાની વિનંતિના ઉત્તરમાં જણાવ્યું કે તમે કરવા ધારેલ દરેક જિન–ચય છે છતાં સાવ એટલે પાપનું સ્થાનક છે. આવા મેટા મુશ્કેલીના પ્રસંગમાં આટલે શાસ્ત્રસિદ્ધ જવાબ આપવાથી તીર્થકર નામકર્મ બાંધ્યું; પછી ચચવાસીઓએ પૂછ્યું–પહેલાં જે સાવી પગે પડી હતી અને જે સંધો થયે હતું તેનું કેમ? આમ ચિત્યવાસીએએ પુછ્યું ત્યારે પિતાની ખામીને છુપાવવા માટે કહ્યું-ભાઈ! આ જેન-દર્શનમાં સ્યાદ્વાદ છે; સંઘટ્ટો થાય પણ ખરે ને ન પણ થાય. આટલું શાસ્ત્ર-વિરૂદ્ધ કહેવાથી તીર્થંકર નામકર્મનાં દળીયાં વિખરાઈ