________________
(૧૩૩)
સમાધાન–દેવાધિદેવ શ્રી તીર્થંકરદેવને પ્રભાવજ અચિંતનીય છે. શ્રી તીર્થંકરદેવનું જેવું વચન દેશનામાં નીકળવાનું હોય તેવીજ શંકાઓ ક્રોડે શ્રેતાઓને થાય. અને તે શંકાઓને ખુલાસો દેશનામાં વ્યક્ત થતી વાણીથી આપોઆપ થઈ જ જાય. સામાન્ય-કેવલીની દેનામાં તે તાકાત છે જ નહિ.
પ્રશ્ન ૩૭–સૌધર્મ દેવલેક મનુષ્યકથી કેટલે છેટે છે? સમાધાન–અસંખ્યાત દોડાદોડ જન.
પ્રશ્ન ૩૭૮–અભિગમ-શ્રાવકે પિતાનાં છેકરાઓને સાધુ-સાધ્વીને સોંપતા હતા આ અધિકાર શેમાં છે?
સમાધાન–કી આવશ્યકચૂર્ણિમાં. પ્રશ્ન ૩૭૯–જઘન્યથી કેટલી ઉંમરવાળા અનુત્તર-વિમાનમાં જાય ?
સમાધાન–જઘન્યથકી ગર્ભથી નવ વર્ષની વયવાળો છવા અનુત્તર-વિમાનમાં જાય.
પ્રશ્ન ૩૮૦–શાસ્ત્રમાં ચિંતા કેટલા પ્રકારની કહી છે. સમાધાન–૩૪મા હિ સર્વિતા, મેતા ૪ મથના.
अधमा कामचिंता च, परचिंताऽधमाधमा ॥१॥ ચિંતા ચાર પ્રકારની કહેલી છે. પહેલી આત્મચિંતા તે ઉત્તમ છે. બીજી મેહચિંતા તે મધ્યમ છે. ત્રીજી કામચિંતા તે અધમ છે અને ચોથી પારકી ચિંતા એ અધમાધમ છે.
પ્રશ્ન ૩૮૧–દેવતા કયારે આહાર કરે ?
સમાધાન-મનોળિો રેવા દેવતાઓ મનભક્ષી છે. આહારની ઈચ્છા થવા માત્રથી તેઓ ધરાઈ જાય છે.