________________
(૧૧)
"यः कर्मपुद्गलादान-च्छेदः स द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागः स पुनर्भावसंघरः ॥ १॥
જે કર્મયુગલનું અગ્રહણ (નહિ ગ્રહણ કરવું) તે દ્રવ્ય-સંવર અને સંસારમાં રખડાવી મારનાર પાપમય પ્રવૃત્તિઓને મન વચન કાયાથી (ત્રિકરણ યોગે) ત્યજી દેવી ( છોડી દેવી) તે ભાવસંવર છે.
પ્રશ્ન ૩૪–આવો કોને કહેવાય? મન વચન કાયાની કઈ પ્રવૃત્તિથી શુભ આશ્રવ આવે અને કઈ પ્રવૃત્તિથી અશુભ આશ્રવ આવે ? સમાધાન-માવાયામ ના મ શુમાસુમના
यदाऽऽभवन्ति जन्तूना-माश्रवास्तेन कीर्तिता ॥१॥ મન વચન અને કાયા દ્વારા જે શુભ અથવા તે અશુભ કર્મોને જે પ્રાણીઓ એકઠા કરે છે તે આશ્રવ છે.
मैव्यादिवासित चेतः कर्म सूते शुभात्मकम् । कषाय-विषयाकान्त वितनात्यशुभं पुनः ॥ १ ॥
મૈત્રી પ્રમોદ કારૂણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાયુક્ત ચિત્તવાળો પ્રાણ કરે તે શુભ આશ્રવને સંગ્રહ કરે અને ચાર કષાય અને પાંચ ઇકિયેની અંદર તલાલીન ચિત્તવાળે અશુભકર્મો ને વિસ્તારે છે.
शुभार्जनाय निर्मिथ्य श्रुतज्ञानाश्रित वचः । विपरीत पुनशेय-मशुभार्जनहेतवे ॥ १ ॥
સાચું વચન અને શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રને અનુસરતું પણ પરસ્પર વિરૂદ્ધ અને અસંબદ્ધ નહિ, એવું વચન બોલવાથી શુભ આશ્રવ અને એનાથી વિપરીત એટલે જેમ તેમ હું બોલવું શાસ્ત્રના યથાર્થ અભ્યાસ વિના યા તદા પ્રજલ્પવાદ કરવો એ બધું અશુભ આશ્રવના હેતુભૂત છે.