________________
(૧૦૬)
પ્રશ્ન ૨૯૭-ઉપધાનમાં પ્રવેશ અને તેની સમાપ્તિ અવસરે માળમાં ખેલાતા ઘીની ઉપજ જ્ઞાનખાતામાં નહિ લઈ જતાં દેવદ્રવ્યમાં ક્રમ લઈ જવાય છે ?
સમાધાન —ઉપધાન એ જ્ઞાનારાધન અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાનખાતામાં જઇ શકે એમ માનતા હૈ। પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધી બધી ક્રિયા સમવસરણુરૂપ નંદિ આગળ થાય છે. ક્રિયાઓ પ્રભુસન્મુખ થતી હાવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈ એ.
પ્રશ્ન ૨૯૮—સ્વપ્નાની ઉપજ તે તેનું ઘી દેવદ્રવ્યખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઇ છે તે ફેરફાર કેમ ન થઈ શકે ?
સમાધાન—અર્હત્ પરમાત્માની માતાએ સ્વપ્ના દેખ્યાં હતાં એટલે વસ્તુત: તેની સ ઉ૫૪ દેવદ્રવ્યમાંજ જવી જોઇએ અર્થાત્દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા, એ કલ્યાણકા પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈંદ્રાદિકાએ શ્રી જીનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગાઁવતારથી જ કરી છે. ચૌદ સ્વપ્નનું દર્શન પણ અહદ્ભગવન્ત કુખે આવે ત્યારે જ તેની માતાને થાય છે. ત્રણ જગમાં અજવાળું પણ તે ત્રણેય કલ્યાણકામાં થાય છે. માટે ધર્મ`ડોએ ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવાના છે.
પ્રશ્ન ૨૯૯—કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીએ રચેલા ચોગશાસ્ત્રમાં-ત્તિને લેવા ધ્રુવા ધર્માં ગુવા યંત્ર માધવ ઈત્યાદિ કથનથી પાપસ્થાનકમાં પડેલા શ્રાવકની પ્રશ ંસા કરી છે. તે તે સાધુથી શું કરી શકાય ?
સમાધાન—યાગશાસ્ત્રમાં શ્રાવકની વાસ્તવિક ચર્ચા દેવ ગુરૂ-શ્રદ્ધાને અંગે કરી છે. માટે ક્રાપણુ જાતના દોષ ગુણુની પ્રશંસા કરવામાં લાગતા જ નથી. ખુદ તીર્થકર મહારાજે પશુ સુલસા રેવતી આદિ