________________
(૭)
હોવાથી તે કહેવાતા શિક્ષિતને તેમના ધાર્યા પ્રમાણે માન આપતી નથી, તેથી તે શિક્ષિતે સાધુઓની સંસ્થા અને ત્યાગના વિરોધી બને છે, ને તેથી ત્યાગ અને ભોગના વિરૂદ્ધપણાથી ઝઘડે જામે છે, એમ ઘણુંએનું વકતવ્ય છે.
પ્રશ્ન ર૭૮ –પ્રશસ્ત-કષાયથી થતી પ્રવૃત્તિથી જે કર્મબંધ થાય તે પુણ્યને કે કાંઈક પાપનો પણ ખરો?
સમાધાન-શુદ્ધ લાગણીથી ગુણ અને ગુણી ઉપર રાગ તે પ્રશસ્તરાગ તથા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ઉપર રોષ તે પ્રશસ્તષ ગણ અને તેની ન્યૂનાધિકતાએ ન્યૂનાધિક નિર્જરા સાથે સંબંધ છે. અવગુણી ઉપર દ્વેષને નિર્જરા સાથે સંબંધ નથી. તેવામાં માધ્યતાની જરૂર છે. યેગશાસ્ત્ર પ્રકાશ. ૪ બ્લેક
क्रूरकर्मसु निश्शङ्क देवता गुरुनिन्दिषु । आत्मशसिषु यापेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥१॥
જેકે ઉપમિતિમાં “શષ્યના સામાવાન વિષ્ણુ “ઘમિત બનીછુ આવા વાક્યો દેખીને પ્રત્યનિકે ઉપર કરાતા ક્રોધ અને રોષને સારાં કહેનારાઓએ સમજવું જોઈએ કે કેપ કરવાનું લેવું હોય તે “ ર્થqધેયં પ્રતિ કાપ એ સૂત્રથી સંપ્રદાન સંજ્ઞા થઈને ચતુથી વિભ કેત થાય પણ સપ્તમી થાય નહિં તેથી પ્રીતિ છોડવારૂપ અને ઓલંભારૂપ દેધરોષ લેવા યોગ્ય છે. ભગવાન મહાવીરે ગોશાલાના તેજેશ્યાના પ્રસંગે શ્રમણો સ્થવિરો ને અહં તેને અનન્તગુણી તેજલે. શ્યાવાળા છતાં તેને પ્રયોગ ન કરવામાં ક્ષાન્તિક્ષમ એટલે ક્ષમા–સહન કરનાર ગણ્યા છે. સુમંગલસાધુએ ગોશાલા (વિમલવાહન) ને બાળે ત્યાં પણ આલેચન પ્રતિક્રમણ જણવ્યાં છે. દારૂ પીનારી, ગેહત્યા કરાવી માંસ ખાનારી અને નાસ્તિકની લાઈને જઈ, સામાયિક-પૌષધને ભંગાવનાર સ્ત્રીને સાતમે દિવસે રેગથી મરીને નરકે જવાનું સાચેસાચું કહેનારને આલેચના પ્રાયશ્ચિત ભગવાને કરાવ્યાં છે.