________________
(૮૩)
કેવલીગમ્ય છે. શ્રી વીરવિજયજી પ્રશ્નોત્તરમાં તેને મળક્ષય ક્ષાયિકસમ્યક્ત્વ કહે છે અને શુદ્ધ ક્ષાયિક નહેતુ એમ કહે છે. ત્રણ ભવના નિયમ શુદ્ઘક્ષાયિકસમ્યક્ત્વવાળાને માને છે.
પ્રશ્ન ૨૩૧—દેવતાઓ વ્યવીને કંઇ ગતિમાં જાય ?
સમાધાન—દેવતાએ ચ્યવીને મનુષ્ય અને તિયÖચ એ એ ગતિમાં જ જાય.
પ્રશ્ન ૨૩૨—દેવલોકમાં ધેડા, હાથી, પાડા આદિક તિય ચે ખરા કે નહિ ?
સમાધાન—ન હોય, દેવલાકમાં ધાડા, હાથી વિગેરે તિર્યંચાનું શાસ્ત્રોમાં જે વર્ષોંન આવે છે ત્યાં સમજવાનું કે દેવતાઓ કાય પ્રસંગે તેવાં રૂપ બનાવે છે, પશુ તિર્થાંલાકની માફ્ક દેવલાકમાં સ્વાભાવિક તિય ચ પચેન્દ્રિયા હાયજ નહિ.
પ્રશ્ન ૨૩૩—‘જ્ઞાની શ્વાસેાવાસમાં, કરે કમના ખેડુ’ એ ૫૬માં જ્ઞાની કા લેવા ?
સમાધાન—એકલા પાન માત્ર રૂપ જ્ઞાનથીજ (જ્ઞાનમાત્રથીજ) નાની કને નાશ કરી લે એમ સમજા જ નહિ કારણકે ધર્મ શાસ્ત્રકારે તેા નાની તેને જ કહે છે કે જે
ज्ञानी क्रियापरः स्वान्ना, भाविताऽऽत्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्मे, परांस्तारयितुं क्षमः ॥ १ ॥
“ક્રિયામાં તત્પર, શાન્ત, ઉત્તમ ભાવનાઓથી જેણે આત્માને વાસિત બનાવ્યા હોય, તથા જીતેન્દ્રિય (ઇંદ્રિયાને જીતનાર) તેજ નાની કહેવાય છે ને તે પોતે સંસાર સમુદ્રથીતરેલ છે અને અન્ય ભવ્યાત્માઓને તારવા સમર્થ છે.” એને સ્વરૂપદર્શક માનીએ તે તત્ શાનમેય ન મતિ” અથવા સત્ય શ્રદ્ધાવાળા, ચારિત્રની તીવ્ર અભિરૂચિ