SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) સમજાય છે કે બારે દેવલાકે સમકિતી ને દેશવરતવાળા જઈ શકે છે. છતાં અવન્તીસુકુમાલનુ જીવન તે વખતે એક દિવસનું બાકી હતું, તે તેટલા કાલમાં તે સ્થિતિ મેળવવા માટે-‘સિવિલન વૈમાનિકો હે' એ ઉપદેશમાલાની ગાથા પ્રમાણે સાધુપણું જ જરૂરી હાય ને તેથી તેમ કહ્યું હોય. પ્રશ્ન ૯૯- સાધુને ખાવામાં નિજૅરા છે કે કેમ ‘જ્ઞય સરે જ્ઞ' ચિ' એ ગાથાથી શું સમજવું ? સમાધાન—ખાવામાં આશ્રવ છે. તેરમાં ગુરુસ્થાનક સુધી આશ્રવ છે. પશુ ખાતાં સ્વ–પરના વિવેકપૂર્વક કમબંધથી ડરતા રહે તે નિર્જરા વધે. જેમ વેપારીને દુકાન વિગેરેનું ખર્ચ ચાલુ છે, પણ જોસભેર આવકમાં ખર્ચ ખર્ચ રૂપે ગણાતુ નથી, અર્થાત્ આવકરૂપ નિર્જરામાં આશ્રવરૂપ ખર્ચ તે ખર્ચંરૂપ નથી, એટલે આશ્રવ ને નિર્જરા બન્ને થાય ખરા, પણ સંયમનિર્વાહ, અલોલુપતા, કમ`ભય આદિથી થતી નિરા વધી જાય, દશવૈકાલિકની ‘જ્ઞય રે નયં વિદે' એ ગાથા તેા કટુવિપાકરૂપ કંધનના નિષેધ માટે છે. પ્રશ્ન ૨૦૦—પાંચ સ્થાપનાનું કારણ શું? સમાધાન—પ્રતિક્રમણની ક્રિયામાં દેવવંદનાદિની વખતે પોંચપરમેષ્ઠિ ગણાય ને બાકીના ટાઈમે પાંચ આચારા અથવા ગણધરો પૈકી પાંચમા શ્રી સુધર્માંસ્વામિજીની મુખ્યતા લેવાય. પ્રશ્ન ૨૦૧—તી કર નામકમ બાંધ્યા પછી તેને અબાધાકાલ તેા અંત મુદ્દતના છે, જ્યારે જિનેશ્વરાને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેના ઉદય તેા તેરમે ગુદાણે આવે છે. તે કેવી રીતે ? કારણ કે તીથંકર નામકમ બાંધ્યા પછી વચમાં ઘણા કાલ વીતી જાય છે? સમાધાન—બાંધ્યા પછી તમે તે ઉદય થાય, એટલે તે પછી જે જે ભવમાં જાય ત્યાં ઉત્તમતા વેદે. એટલે તેના ઉદ્દયમાં પ્રદેશની મુખ્યતા
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy