________________
(૬૦)
વસ્તુસ્થિતિ સમજી શકનારા પુષ્કલ હતા. અને તેથી તેઓને મિથ્યાત્વ નહોતું. પણ આ વખતમાં ગાંધીની પ્રવૃત્તિને અંગે ઉપવાસાદિ ઘણા ભાગે લેકેત્તરની શ્રદ્ધા વિના જ કરે છે તે તેમાં મિથ્યાત્વ લાગે તે આશ્ચર્ય શું? પદ્ગલિક ઈચ્છા કરવા માત્રથી મિથ્યાત્વ લાગે તેમ નથી, પણ યથાર્થ તત્વની માન્યતાને અભાવ હોય તે મિથ્યાત્વ છે.
પ્રશ્ન ૧૫૪–શ્રાદ્ધપ્રતિકમણસત્ર પાને ૩૪ મે લખે છે કે-રાવણ તથા શ્રીકૃષ્ણ વિગેરેએ અપવાદ રૂપે કંઈક આરાધનાદિ કરેલ છે તેનું આલંબન લેવું ઉચિત નથી” આને અંગે આપ શું કહે છે?
સમાધાન–તે આરાધના આ લેકના ફલની ઈચ્છાઓ અને મિઠાવી દેવની કરેલી છે, પણ તેઓને (રાવણ વિગેરેને) જૈનશાસનની શ્રદ્ધા શુદ્ધ હવાથી મિથ્યાત્વની વૃદ્ધિ આદિ દોષ માન્યા નથી, પણ આથી મિથ્યાત્વ ન લાગવાનું માની બીજાઓએ મિથ્યાત્વી દેની આ લેકના ફલની અપેક્ષાએ આરાધના કરવી નહિ, કેમકે તે વખતે આહંતધર્મની અતી ઉત્કૃષ્ટતા હતી. તેથી તેવી આરાધના કરતાં છતાં મિથ્યાત્વની વૃદ્ધિ આદિ થયાં નહોતાં, પણ આ કાળમાં તે તેવો પ્રભાવ વિદ્યમાન ન હોવાથી જે મિથ્યાત્વી દેવની આરાધના કરવામાં આવે તે મિથ્યાત્વની વૃદ્ધિ આદિને પ્રસંગ હોવાથી તેઓનું આલંબન લઈ મિથ્યાવી દેવની આરાધના આ લેકના કુલ માટે પણ કરવી નહિ.
પ્રશ્ન ૧૫૫–ઉપધાન વગર શ્રાવકને નમસ્કારાદિક મહામંત્રના પાઠથી શું અનંત સંસાર થાય છે?
સમાધાન–નિયમ નહિ, સેનસ-ત્રીજે ઉલ્લાસ, પાને ૪૪મે તેને ખુલાસે છે. પણ નમસ્કારાદિક ભણનારે શક્તિ થાય ત્યારે જરૂર ઉપધાન વહેવા જોઈએ.
પ્રશ્ન ૧૫૬–ઉપધાન કરનાર જે રહિણીને તપ કરતે હેયા અને રોહિણીના દિવસે ઉપધાન ક્રિયાને અંગે નીવીને તપ આવે તે શું