________________
H&%&N@MOG
નંખાવી પૂજયશ્રીને વહેલા વહેલા માલવા તરફ પધારવા વિનંતિ કરી વિદાય લીધી.
પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિ સાથે ફરી વિચાર-વિમર્શ કરી વિહારની તૈયારીઓ કરી. પૂજય ગચ્છાધિપતિના વાસક્ષેપ લઈ માંગલાચરણ સાંભળી બંન્ને શિષ્યા સાથે વિહાર કર્યાં.
સવપ્રથમ નરોડા જઈ ગાડી પાર્શ્વનાથ પ્રભુના દન-વંદન કરી “ શાસન પ્રભાવનાની શક્તિ વિકસે ’ “શાસનની વફાદારીપૂર્વક પેાતાની જ્ઞાનશક્તિને લાભ શાસ્ત્રીય રીતે જગતને આપી શકાય '' આદિ મંગલભાવના ભાવી જીવતી-જાગતી મનાતી શ્રીપદ્માવતી દેવીના સ્થાન આગળ પણુ શાસન સેવામાં સહયાગ આપવાની ભાવનાપૂર્વક શ્રી નવકાર મહામત્રનું' સ્મરણ કરી ભાવાલ્લાસ પૂર્ણાંક શુભ શકુન મેળવી દહેગામ તરફ વિહાર કર્યાં.
ત્યાંથી બહીયલ આંતરસુબા થઈ કપડવંજ પધાર્યાં, શ્રી સંધના અગ્રડથી ફાગણુ ચામાસીની આરાધના ત્યાં કરી મગનભાઇ ભગતની હાર્દિક ભૂમિમાં ભવિષ્યમાં તેમના કુળમાં ઉપજનારા પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને વિશિષ્ટ બનાવી શકે તેવા શાસનાપયેાગી તત્ત્વાનુ બીજારોપણ કર્યું..
કપડવંજના શ્રીસંઘના ચામાસા માટે ઘણા આગ્રહ થયા પણ પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી હાલ તે
૩૫