________________
33
સૂઢિંય વખતના મંગળકારી–વિજયમુહૂર્તે સાત નવકાર ગણી ઘરેથી નિકળી માટા દહેરાસરે સ્નાન કરી શ્રીમનરગા પાર્શ્વનાથ પ્રભુની અને શ્રીસુમતિનાથ પ્રભુની વાસક્ષેપ પૂજા કરી ૧ માંધી માળા શ્રી નવકાર-મહામત્રની ગણી અમૃત ચેાઘડીયામાં ૨૧ નવકાર ગણી મહેસાણાથી પ્રસ્થાન કરી ચૈાગ્ય સાધન દ્વારા કા. વક્ર ૧૩ બુધવારના બીજ અમૃત ચેાઘડીએ રાજનગર-અમદાવાદમાં ઝવેરીવાડ, સુરજમલ શેઠના ડેલામાં બિરાજમાન પૂ. શ્રી ગૌમતસાગરજી મ. ના ચરણામાં ઉમ’ગભેર પહોંચી ગયા.
પૂ. મહારાજશ્રીએ પણ ચઢતે-ર ંગે સચમની ભાવનામાં આતપ્રેત બનેલ ઝવેરચદને યાગ્ય આશીર્વાદ વાસક્ષેપ દ્વારા આપ્યા, ઝવેરચંદભાઈ એ વદ ૧૪ ના અહેારાત્રિ પૌષધ પૂ. ગુરૂદેવશ્રી પાસે કર્યાં.
પૌષધ દરમ્યાન બપોરે પૂ. ગુરૂદેવશ્રીને ઝવેરચંદે પેાતાને વહેલામાં વહેલા ભાગવતી દીક્ષાનું પ્રદાન કરવા વિનંતિ કરી. પણ પૂ. મહારાજશ્રીએ કહ્યું કે
“ ભાઈ ! દરેક કામ પદ્ધતિપૂર્વક કરવાથી પાછળ પસ્તાવું ન પડે, દ્રવ્ય–ક્ષેત્ર-કાલ-ભાવનું પણ પ્રખળ નિમિત્તરૂપે કાની સિદ્ધિમાં મહત્ત્વ છે.