________________
૫૪ .
શ. વદ ૧૦ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અમદાવાના છ'રી પાળતા શ્રી સંઘને પાલીતાણા નગર પ્રવેશ ફા. વદ ૧૧ શ્રીસંઘનું ગિરિરાજ આરહણ, સંઘપતિને ર૭૭૨ તીર્થમાળા આરોપણ વૈ. સ. ૬ પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે મુનિશ્રી ભાવસાગરજી મ ની દીક્ષા. જેઠ સુદ ૧૧, ૧૯૪૪ પાલીતાણામાં ચાતુર્માસ માટે ૨૭૯પૂ. ગચ્છાધિપતિશ્રી સાથે પૂજ્યશ્રીનું શેઠ નસી નાથાની ધર્મશાળામાં આગમન પૂજ્યશ્રીનાં શ્રી શત્રુજય માહાઓ પર વ્યાખ્યાને. અષાડ સુદ ૫ પૂ. ગચ્છાધિપતિશ્રીની ગિરિરાજ પર તબિયત ૨૮૦ અસ્વસ્થ બની. અસાડ સુ. ૧૦ પૂ. ગચ્છાધિપતિ દીને ડોલીમાં રાખી સંઘવીએ કરેલ ગિરિરાજ-પૂજા.. ભાદરવા વદમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત લથડી ૨૮૬ઉપચાર નિષ્ફળ. આ સુ. ૧૨ પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ શરૂ. ઉપચાર નિષ્ફળ. ખેરાકમાં ઘટાડે. વધતી જતી અશકિત. પૂજ્યશ્રીની અન્ય સાધુઓ તથા શ્રાવકે સાથે ખડે પગે ૨૮૮સેવા–ભક્તિ. બલવામાં તક્લીફ, સર્વેને મહાચિંતા
વિ. સં. ૧૯૪૫ કા. સુ. ૭ કુશળ વૈદ્યો સાથે ભાવનગરના શ્રીસંધનું
આગમન.