________________
મહા સુ. ૧૫ પૂજ્યશ્રીની સાદડી બહાર પધરામણી ૨૪૬ મહા વ. ૧ સાદડીમાં પ્રવેશ , , ફાગણ ચૌમાસી સાદડીમાં જૈન-જૈનેતરોમાં ઉમંગભેર ભાવોલ્લાસની જાગૃતિ ફા. વ. ૫ સાદડીથી વિહાર ઘાણેરાવમાં પધરામણી મૂછાળા મહાવીરજી-તીર્થની આશાતનાઓ ટાળીફા. વ. ૧૦ ચૈત્રી ઓળીના મહત્ત્વની સમજણ ચૈત્ર સુ. ૬ ૪૫૦ એળી આરાધને ઉત્તર પારણાં નવપદની ચૈત્રી ઓળી ઘાણે રાવમાં – એ ચં. વ. ૨ ઉદયપુરમાં મતભેદને વૈમનસ્ય દૂર કરાવવા પૂજ્યશ્રીને ઉદયપુર પધારવા વિનંતિ
૨૪૮ ' ચે. વ. ૧૦ પૂજ્યશ્રીને વિહાર (ઘાણે રાવથી) ૧૯૪૩નું ચાતુર્માસ ઉદયપુરમાં
૨૫૦ વૈ. વ. ૧૧ ઉદયપુરમાં પધામણી શ્રી શ્રાદ્ધ-દિનકૃત્ય સૂત્ર તથા સુદર્શન ચરિત્ર વાંચન શ્રા. સુદ ૫ પંચરંગી તપની શરૂઆત (૭૭૫ આરાધકે) શ્રા. સુદ ૧૦ પંચરંગી તપની સમાપ્તિ ભા. સુ. ૧૦ ઉદયપુર શહેરના દેરાસરની શહેરયાત્રાની રાણ શરૂઆત. સ્વદ્રવ્ય અને સ્વાત–મહેનતથી અષ્ટપ્રકારી પૂજા. વીતરાગ પરમાત્માની ભક્તિનું રહસ્ય પર વ્યાખ્યાન. આસો સુદ ૩ શહેરયાત્રાની સમાપ્તિ. આસો સુદ. ૬ આસો માસની શાશ્વતી નવપદજીની ઓળીને પ્રારંભ.