SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૧૦૦ આર્ય સમાજના ગુરુ સાથે ચર્ચા–વાદવિવાદ ૭ જૈન ધર્મને જયજયકાર પર્યુષણ–પર્વની અપૂર્વ યાદગાર આરાધના–પ્રભાવના. નવ છોડનું ઉજમણું. જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ. જ્ઞાન-ભંડારની સુરક્ષિતતા. -૧૯૩૭ ગેડીજી મહારાજના દેરાસરને જીર્ણોદ્ધાર માહ સુ. ૧૦ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૧ મંદિરમાં મહત્સવ પૂર્વક પ્રતિષ્ઠા ફાગણ ચૌભાસી વખતે હોળી-ધુળેટીના લૌકિક-મિથ્યાત્વના ફંદામાંથી બચાવ્યા ચૈિત્રી–આસોની આયંબિલની ઓળી માટે કાયમી શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતું પૂજ્યશ્રીની પ્રેરણાને પ્રયાસથી સ્થાપવામાં આવ્યું.. ઉદયપુરમાં જેઠ વદમાં સનાતનધર્મ મહારથી સ્વામી સત્યાનંદજીનું આગમન. મૂર્તિપૂજા પર વ્યાખ્યાનમાં આક્રમણ ધાર્મિક પ્રજામાં ખળભળાટ શ્રા. વ. ૩. રાજમહેલના જાહેર ચોકમાં જાહેર શાસ્ત્રાર્થ આહવાહન સભા. ૧૫ મધ્યસ્થ તરીકેની નીમણુંક. ત્રણ દિવસ જાહેર ચર્ચા, પૂજ્યશ્રીના વૈદિક ધર્મગ્રંથના આધારે સચોટ ખુલાસા આર્યસમાજી સ્વામી સત્યાનંદજીની પીછેહઠ. - વાદવિવાદ અધૂરે મૂકી ઉદયપુર છોડી ગયા. પૂજ્યશ્રીને જવલંત વિજય.
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy