________________
श्री वर्धमानस्वामिने नमः પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. ના
જીવનચરિત્રની સાલવારી સાથે વિષયાનુક્રમણિકા
પૂર્વભૂમિકા
=
=
==
૦ તપાગચ્છની મુખ્ય ચાર શાખા ૦ સાગર-શાખાની બારમી પાટે મુનિ શ્રી મયાસાગર • શ્રી મયાસાગરજીના બે શિ –શ્રી નેમસાગરજી અને
શ્રી ગૌતમસાગરજી ૦ શિથિલાચારી બનેલ શ્રમણનું જીવન શુદ્ધભાગે ટકાવી
રાખવા સંગી–પરંપરાના સર્જનમાં સાગર–શાખાને લગે - ૦ વિ. સં. ૧૮૮૯ ચરિત્રનાયકને જન્મ
સ્થળ : મહેસાણા (ઉત્તર-ગુજરાત) વિ. સં. ૧૯૧૨ શ્રી ગૌતમસાગરજીનું મહેસાણામાં ચાતુર્માસ, પા
ચરિત્રનાયક શ્રી ઝવેરચંદભાઈ શ્રી ગૌતમસાગરજી મ.ના સંપર્કમાં. વૈરાગ્ય ભાવના સંયમની તાલાવેલી. કૌટુંબિક-મોહ જન્ય વિઘો ચાતુર્માસ પછી મુનિશ્રી અમદાવાદ,