________________
સ્થાના વહીવટને કારણે વિ. સં. ૧૯૪૯ અને ૧૯૪૭ નું ચોમાસું કરવું પડ્યું.
વિ. સં. ૧૯૪૮ ના માગ. સુ. ૧૧ મૌન એકાદશીએ પૂ. શ્રી ઝવેરસાગર મ. નશ્વરદેહને ત્યાગ કરી સ્વર્ગમાગે સંચર્યા.
આ સંબંધી વધુ વિગત આગમ તિર્ધર” (ભા. ૨)માંથી જિજ્ઞાસુઓએ જોઈ લેવી.
૩૦૮