________________
છે સોળ ઉપવાસ, ૩૦૦ છે, પાંચ, ચાર, અઠ્ઠમ તથા છઠ્ઠ, સંવત્સરી પ્રતિક્રમણમાં માણસ ૫૦૦ તમારી તરફના સમાચાર લખશો. મિતિ. ભા. સુ. ૭
દઃ પોતે આ પત્ર ઉપરથી પૂજ્યશ્રીને વડીલ તરીકે માની સઘળી વાત જણાવવા રૂપ અંતરની વિનીતતા જણાવવાની પદ્ધતિ તે વખતના સાધુઓમાં કેવી હતી? તે સ્પષ્ટ થાય છે.
આવા પરમ શાસન પ્રભાવક પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજની રાહબરી નીચે બેટાદ શ્રી. સંઘે પવધિરાજની વિશિષ્ટ થયેલ આરાધનાની અનુમોદન નિમિત્તે ભા. સુ. ૧૦ થી ભા.વ. ૪ને ભવ્ય અાફ્રિકા મહોત્સવ ભાલ્લાસપૂર્વક કર્યો.
પછી ભાદરવા વદમાં વદ ૧૩–૧૪ ૦)) શ્રી શત્રુ જયગિરિ આરાધનાના અઠ્ઠમ ઠાઠથી કરાવ્યા. - શેઠ ગોપાળજી જેસિંગભાઈએ પારણાને લાભ લઈ શ્રીફળ રૂપિયાથી તપસ્વીઓનું બહુમાન કર્યું.
પછી પૂજ્યશ્રીની પ્રેરણાથી શાશ્વતી શ્રી નવપદજીની એળીનું આરાધન ૨૦ આરાધકોએ કર્યું.
તેમના પારણા શ્રી. ચીમનલાલ છોટાલાલ શાહ તરફથી . - ઠાઠથી થયાં.
૩૦૬