________________
" પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય શૈલિથી તળે અને તેની યાત્રાની મહત્તા છરી મળવા પૂર્વક સંઘયાત્રાનું મહત્વ અને તે અને ઉચિત કર્તવ્ય પર સવા કલાક પ્રકાશ પાથર્યો, છેલો ગચ્છાધિપતિશ્રીએ બે શબ્દ કહી સંઘવીના ભાવને પરિપુષ્ટ કર્યો.
- પિળના સંઘ તરફથી દીપચંદ શેઠને સંઘના આગેવાન શેઠે પહેરામણી કરી સંઘપતિનું તિલક કર્યું.
પૂ. ગચ્છાધિપતિએ પણ સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્યને જણાવતાં ફરમાવ્યું કે
સંઘવી પિતાને પ્રભુઆજ્ઞાને શિરોધાર્ય કરી બધાને લાભ કરાવવાની જવાબદારી સમજે અને સંઘમાં આવનારા બધા પ્રભુશાસનના માર્મિક-ભાવને ધ્યાનમાં રાખી સહનશીલતા, સમતા, સંતોષ આદિ ગુણેની કેળવણી કરે” વગેરે મામિક ઉપદેશ આપી સહુને કર્તવ્ય-નિષ્ઠ બનવા જાગૃત કર્યા.
મહા. વ. ૧૧ શનિવારે પોતાના દહેરે ઠાઠથી સામૂહિક– સ્નાત્ર ભણાવી. શાંતિકળશ કરી ગચ્છાધિપતિ પાસે વાસક્ષેપ નંખાવી શુભ-શુકન મેળવી બીજ ઘડીએ ચઢતા સૂરે મંગળ