SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંત ઉત્સુક બનેલ પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રીસંઘને કા. સુ. ૧૪ ના રોજ વ્યાખ્યાનમાં પત્ર વાંચી સંભળાવી કા. વ. ૨ સવારે કેશરીયાજી થઈ ગુજરાત-અમદાવાદતરફ વિહારની ભાવના રજુ કરી. શ્રીસંઘે નાના–મોટા સહુએ એકદમ આઘાત અનુભવ્યો, પરિણામે સહુએ ખૂબ જ ઉમંગ-તમન્નથી પૂજ્યશ્રીને વધુ ધર્મલાભ આપવા સ્થિરતાને ખૂબ આગ્રહ કર્યો, પણ છેવટે કર્તવ્ય-નિષ્ઠાના ધોરણે પૂજ્યશ્રી મૌનભાવે સહના ધર્મપ્રેમને ઝીલી રહ્યા. સમચિત–આશ્વાસન પૂજ્યશ્રીએ ફરમાવ્યું, સહુએ ભારે-હૈયે વિદાય લીધી, ધામધૂમથી કા. સુ. ૧૫ નું ચાતુ સ–પરિવર્તન કરી સિસારવા ગામે શ્રી સિદ્ધગિરિને પટ બાંધી મહા તીર્થાધિરાજની આરાધના સકળ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રીએ કરી. - પૂજ્યશ્રીએ કા. વ. ૧. ના એગ્ય તૈયારી કરી છેલ્લા વ્યાખ્યાનમાં સહુને ધર્મની આરાધના કરવા ભલામણ કરી, કા. વ. ૩ ના મંગળપ્રભાતે ગુજરાત તરફ જવાના ઈરાદે કેશરીયાજી તરફ વિહારની જાહેરાત કરી.. આ સંઘ ખૂબ જ નારાજ બન્ય, ઉદ્વિગ્ન થયો. પૂજ્યશ્રીને ખૂબ આજીજી કાલાવાલા કરી થોડા દિવસ વધુ ૨૬૧
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy