________________
,
: "
પર આરૂઢ થયેલા હોઈ તેઓશ્રીની વાણીની દેરવણી મુજબ સહુ આરાધનામાં લયલીન બની જતા. : - ; , આ રીતે સં. ૧૯૪૩નું ચોમાસું ખૂબ જ ધર્મોલ્લાસ
એ પુરૂ થવાની તૈયારીમાં હતું ત્યાં કા. સુ. ૧૦ ના રોજ અમદાવાદથી કીકાભટ્ટની પોળમાં રહેતા શેઠ દીપચંદ દેવચંદને વિનંતિપત્ર આવ્યો કે
“. શ્રી ગચ્છાધિપતિની નિશ્રામાં તીર્થાધિરાજશ્રી શત્રુંજય -ગિરિરાજની મંગળ-યાત્રા ચતુવિધ શ્રીસંઘ સાથે છરી પાળવા પૂર્વક કરવા-કરાવવાને દેવ-ગુરૂકૃપાએ ભાવ જાગે છે, જેનું મુહૂર્ત હવે જેવડાવીશ, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની શારીરિક-સ્વસ્થતા બરાબર જેવી નથી, તેથી વહેલામાં વહેલી તકે સંઘ કાઢવા ભાવના છે.
આપને આગ્રહભરી નમ્ર વિનતિ છે કે તે બાજુ આપને ઘણા વર્ષો થઈ ગયાં, પૂ. ગચ્છાધિપતિ પાસેથી વારસો મેળવવા આપ
જેવાની અહીં ખાસ જરૂર છે, સાથે જ મારી ભાવના છે કે આપ * જરૂર સંધમાં પધારો.
' માટે ચોમાસું પૂરું થયે કેઈપણ જાતને કાર્યક્રમ ગોઠવ્યા " વિના તુર્ત ગુજરાત ભણું વિહાર કરી અમદાવાદ વહેલામાં વહેલી તકે પધારશે. “ - આપ તે સુ-વિવેકી અને શાસનના ધરી છે. મારી ભાવના અને પૂ. ગચ્છાધિપતિની શરીર–પ્રકૃતિનો વિચાર કરી યોગ્ય નિર્ણય તુર્ત કરી મને પત્રથી આનંદિત કરશે.”
કે,
''
૨૫૮