________________
૨૨
જણને પાટણમે. ચૌમાસા કરાયા છેઃ એજ દો કમલ વિજય તથા ઉત્તમ વિજયાદિ પાલીતાણે છે.
આપને યુ``ષણ બાબત લિખા સે। એકાદશી વાલે ટ્વિન પણ એસે ઔર અમાવાસકે દિન જન્મ હેાસી દુજ એકમ ભેગા છે. ચાથકે નિ સવચ્છરી છે. તેણી રીત છે. માલુમ કરણા એજ.
એકવાર ફેર કેશરિયાજી ભેટવાના ભાવ વર્તે હું એજ લી. સેવક વીરવિજયની વઢણા અવધારણી. હાલમાં દે। સુનિ નવીન થયેલ છે. સંપ્રદાયની વધેતરી હૈ સ્હેજ જાણવા લિખતા હૈ ા
પુંજાવત મગનલાલ તથા રાહજી આદિ સવ શ્રાવકજી જોગ્ય મેરી તરસે ધર્માંલાભ માલુમ કરવણા.
ભટજી જોગ્ય ધર્મલાભ કહેણા, એડીજી મહારાજજીકે મંદીરમે' મેરી તરસે નમસ્કાર જરૂર કરણી (અહી સુધીનુ લખાણ પૂ. આત્મારામજીનુ લખેલ છે. તે પછી પૂ. શાંતિવિજયજીનું છે. રાધનપુર ૧૭ એપ્રીલ ૯૧
પેસ્ટના
સિક્કા મુજબ સ. ૧૯૪૭ ચે સુ. ૯. શનિવાર
આ પ્રમાણે વિક્રમની ૧૯ મી શતાબ્દિમાં પ્રભુ શાસનની આજીવન ખજાવેલ જવલંત સેવાના પ્રતાપે વગર પદ્મવીએ પણ પૂ. આચાર્ય મહારાજ આદિ વિશાલ શ્રમણ વર્ગના તથા પ્રકારના એક અવાજે પૂજ્યભાવ સપાન કરનાર આપણા તે પૂજય સન્મુનિરાજ ગીતા પ્રવર