SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ “આટલા બધા યાત્રાળુઓ આવે અને માત્ર વાર્ષિક દશ હજાર રૂપિયાની બાંધી આવક ? આમ કેમ! ” - ઈ.સ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧૯માં થયેલ ત્રીજા કરાર -પત્રને ઘણા સમય થઈ ગયે. દેશ કાળ હવે ફરી ગયે, માટે આ બાંધી રકમના કરારને વળગી રહેવાથી સ્ટેટને નુકશાન થાય છે, માટે પાલીતાણુ શહેરના યાત્રી દીઠ પાંચ રૂપિયા અને બહાર-ગામના યાત્રી દીઠ બે રૂપિયાને યાત્રાળુવેરે નાંખવાની વિચારણા બહાર આવી. થોડા સમયમાં જેન શ્રીસંઘને ઘણે વિરોધવંટોળ છતાં રાજ્યકર્તાઓએ લેકલાગણને અવગણું યાત્રાળુવેરે ચાલુ કરી દીધેલ. * પરિણામે ધર્મશ્રદ્ધાળુ યાત્રાળુઓ અને જૈન શ્રીસંઘે સાથે પાલીતાણું રાજયને ખૂબ સંઘર્ષમાં ઉતરવું પડયું, ઘણું ધમાલ થવા લાગી, વાતારવણ ખૂબ કલુષિત થવા લાગ્યું, છેવટે આ. ક.ની પેઢી નગરશેઠ પ્રેમાભાઈ વગેરે સંભાવિત અગ્રગણ્ય શેઠીયાઓની સહીથી વિ.સં. ૧૯૪૦ ઈ. સ. ૧૮૮૪ ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે (૫-૯-૧૮૮૫) મુંબઈ ગવર્નરને અપીલ કરી. રખેપાની રકમ વધારીને ૨૦૧
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy