________________
વાત પત્રથી કે માણસ-દ્વારા પતાવી દેવાનું વિચારી શાસનનીરક્ષાની વાતને વધુ મહત્વભરી માની પૂ. ગર છાધિપતિશ્રીએ ઉદયપુરવાળાની વિનંતિ માન્ય રાખી ક્ષેત્રસ્પરના સ્ટીયરી ન્યાયને આગળ કરી પૂજ્યશ્રીને ઉદયપુર બાજુ વિહાર કરવા સૂચવ્યું.
ઉદયપુરને શ્રીસંઘ આજ્ઞા-પત્ર લઈ પાછો કપડવંજ આવ્ય, પૂજ્યશ્રીને પત્ર આપ્યું, પત્ર વાંચીને પૂજ્યશ્રીએ પણ સઘળી માનસિક-ભાવનાઓને ગૌણ કરી પૂજ્યશ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી વ.સુ. દશમના પ્રભુ મહાવીર-સ્વામીના કેવળજ્ઞાન–કલ્યાણકના દિવસે ઉદયપુરવાળાને પ્રસ્થાન રૂપે પિથી આપી . સુ ૧૧ સાંજે વિહાર કરવાનો વિચાર જણાવ્યું.
પૂજ્યશ્રીએ કપડવંજથી ૧. સુ. ૧૧ સાંજે ઉદયપુર બાજુ વિહાર કર્યો, વૈ. વ. ૩ ના રોજ લુણાવાડા પધાર્યા. ત્યાંના શ્રીસંઘમાં દેવદ્રવ્ય અંગેના હિસાબી ચેપડા સરખા કરાવ્યા.
ડું કામ બાકી રહ્યું, પણ ઉદયપુર પહોંચવાની ઉતાવળમાં ચાર-પાંચ શ્રાવકેને તે કામ ભળાવ્યું.
વળી ત્યાં દહેરાસરનું કામ અટકેલ તે પણ સમજણ પાડી ચાલુ કરાવવાનું શ્રાવકને સમજાવી ઉદયપુર તરફ વિલર કર્યો.