________________
૨૦
આખે પત્ર ખાલાવમેધ લિપિમાં લહીયાની જેમ માતીના દાણા જેવા સુંદર અક્ષરોથી પાતે ખુદ લખેલે છે
શ્રી વા
શ્રી ઉયપુર મધ્યે શાંત દાંત ધૈર્યાદિ ગુણે પેત
બિરાજમાન
પરમ સવગી મુનિ ઝવેરસાગરજી જોગ્ય ચિઠ્ઠી લીખી. અત્ર શ્રી રાધનપુરસે મુનિ આણુ' વિજય ઇ. હાણે
૨૨ તરસે વણા વાંચણી.
વિશેષ લખવા મતલખ કે
ચાપડી ૧ જૈન પ્રભાકરની પહેાંચી છે.
ઔર આજરોજ ચિઠ્ઠી એક આપકી આઇ. સમચાર માલુમ કીયા.
આપને લિખા જે તીન થુઈવાલેકી કાણસે જગા ચામાસા હૈ' સૌ જવાબમે’ માલુમ કરણાજી
અત્રસે વીસ કેસપર થરાદ કરીને ગામ છે, ઈણુ ગામમે હૈ. ચેામાસા કારણકે થરાદ ગામને' કડવામતી વાલા ઘણા છે; તેથી કરીને તે લેાકેાની માનતા એહીજ ક્ષેત્રમે હૈ. દુજી જગા ઉભા રહેવાના ઠેકાણા નથી
અ. અજ્ઞાન તિમિર ભાસ્કર અખ. તક બહાર પડેલા