________________
પાંચમ સવારે બાલાસિનાર પધાર્યાં.
તે વખતે સવેગી સાધુઓની ખૂબ જ જૂજ સખ્યા હાઈ બાલાસિનાર ક્ષેત્રમાં ધાર્મિક-વાતાવરણ સાવ ઝાંખું થઈ ગયેલ, અઠવાડીયુ સ્થિરતા કરી વ્યાખ્યાન દ્વારા લેકીને ધમશાસનની ભૂમિકાની ઓળખાણ કરાવી આરાધના માટે પ્રાત્સાહિત કર્યાં.
પરિણામે ફેશવલાલ દલછારામભાઈને ત્રી ઓળી કરાવવાની ભાવના જાગી. પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક રાકી સામુદાયિક ચૈત્રી ઓળી વિધિપૂર્વક કરાવવાનુ નક્કી ક્યું. પૂજ્યશ્રીએ પણ વિશિષ્ટ લાભ જોઈ સ્થિરતા કરી ચૈત્ર સુદ પાંચમથી શ્રીપાલચરિત્રની માર્મિક વિવેચના શરૂ કરી. આરાધકોને પ્રોત્સાહિત કર્યાં. વિધિ સહિત નવપદજીની ઓળીમાં ૭૦ થી ૮૦ ભાવિકો જોડાયા. આંખેલ તા રાજ ૧૨૫ લત્રભગ થવા લાગ્યાં
ખપેારે ચાસઢ–પ્રકારી પૂજા ઠાઠથી ભણાવાતી. નવ દિવસ ભવ્ય ધર્માંત્સવના દિવસ તરીકે આખાલ–ગાપાલ સહુને આનંદદાયી રીતે પસાર થયા.
ચૈત્ર વદ એકમે પારણા કરાવી કેશુભાઈએ દરેકનુ *કુથી તિલક કરી શ્રી ફળ-રૂપિયા આપી બહુમાન કરી પેાતાને જન્મ પાવન-ધન્ય બનાવ્યે..
૧૭૮