________________
આ પત્રમાં કેટલીક અંગત ગુપ્ત રહસ્યભૂત વાતે પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂજ્યશ્રીને ગંભીર સમજી જણાવી છે
આ ઉપરથી પૂજ્યશ્રીનું કેવું ઉદાત્ત વ્યક્તિત્વ હશે? તે પુ. ગચ્છાધિપતિશ્રીના આ પત્રથી સમજાય છે.
વળી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. એ અજમેર ફાગણ–ચોમાસીની આરાધના કર્યા પછી આસપાસના ક્ષેત્રમાં વિચરવાની ભાવનાથી પૂ. ગચ્છાધિપતિશ્રીની રજા મંગાવી હશે. તેમ નીચેના પત્રથી સમજાય છે. આજ્ઞાની રાહ જોવામાં તેઓએ માસી પછી પાંચ દિવસ વીતાવ્યા હોય તેમ લાગે છે.
“શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચજો. શ્રી અજમેર મુનિ ઝવેરસાગરજી-જત તમારી ચિઠ્ઠી + + + પહોંચી હકીકત જાણી + + + વિહાર કરકે દેવલી કી છાવણી તરફ જાઉંગા લિખા સો ઠીક + + + આગે વિહાર + + હોગા સો લિખશે.
(૧૩૨ પાનાનું ટિપ્પથી ચાલુ) मेरी तरफ से सुखशाता पूछना समाचार पूछे सुखशाता कहे देजो पत्रको उत्तर जलदी अजमेर भेजजो।
સરનામે કી રીતિ કોટડીમેં શેઠ ગુલાબચંદજી ભગવાનની દુકાન પુણે શ્રી અજમેર સં. ૧૯૩૯ ફાગુણ સુદ ૮ વાર શુકર દ. પિતે
૧૩૩ ---