________________
ઉપરના પત્રના અઠવાડિયા પછી જ લખાયેલ પ્રાચીન સંગ્રહમાંથી જડી આવ્યું છે.
“શ્રી અમદાવાદથી લી. મુનિ મૂળચંદજીની સુખશાતા વાંચજે. શ્રી ઉદયપુર મુનિ ઝવેરસાગરજી તમારો પત્ર વદ ૮ ને પતે. વાંચી સમાચાર જાણ્યા, વળી લખવે.
તમે બહુ જ દવાઈ કરૂ છે, થેડી કસર છે, મટેથી માગશર સુદ-૨ ઉપર વિહાર કરવાને વિચાર છે.
તમે જ્યારે વિહાર કરે તે દહાડે ખબર આપજે અને અમારે પછી કાગળ ક્યાં લખ? તે ખબર આપજે કેના સરનામે, કેના ઠેકાણે? તે લખજો + + + 'તમારે વિચાર સિદ્ધાચલજી આવવા બાબત કે છે ? તે જણાવશે ?
દયાનંદ સરસ્વતિજી હજી તમારી બાજુ છે, તે જાણ્યું દરેક ઠેકાણે તોફાન કરે છે, માટે તે જનની નિંદા ન કરે, તે વખત તમારે તૈયાર રાખવે. . ચોપડીઓ પહોંચી નથી તે લખ્યું તે જાણ્ય, પિષ્ટ ઓફિસમાં તજવીજ કરવા તમાકુવાળાને કહ્યું છે, તે ખબર આવ્યે જણાવીશું, પણ રજિષ્ટર કરાવી છે, ઠેકાણું ગોડીજીના બદલામાં આદેસરજીનું કર્યું છે, તે ભૂલ છે
ઈહાં મુનિ ભગતિવિજેજી આદિ સરવે ઠાણા-૧૨ છે, તે નીતિવિજેજ તથા કમલવિજેજ તથા ખાંતિવિજેજીએ વિહાર
૧૩૦