________________
- પણ ઈતિહાસનાં પાનાં ખંખેળતાં એમ જડે છે કે પૂજ્યશ્રીએ આ પત્ર મળતાં જ તુર્ત તે ચેપડીના એકેક શાસ્ત્રપાઠના અર્થઘટનની ત્રુટિ તથા તેની સામેને શાસ્ત્રપાઠ ટાંકી લગભગ આખી ચેપડીની અપ્રમાણિક્તા સાબિત થાય તે વિગતવાર મોટો પત્ર લખી મોકલેલ.
માહ સુ. દશમના લગભગ અહીંથી લખાયેલ પત્રના જવાબની રાહ ૧૦/૧પ દિવસ જોઈ, પણ પત્રને જવાબ ન મળે કે મુનિ સૌભાગ્યવિજયજી મ. ના રૂબરૂ આવવાના પણ કઈ ભણકાર ન મળ્યા.
આપણું શ્રીસંઘના આગેવાનેને પૂજ્યશ્રીએ આ વાતની સ્પષ્ટ જાણકારી આપી, પંદર દિવસ રાહ જેવા છતાં પત્રને જવાબ–પહોંચ સુદ્ધાં નહીં અને તેઓના રૂબરૂ આવવાની વાત ના પણ કઈ ભણકારા નથી, એટલે વ્યાખ્યાનમાં તે પુસ્તિકા સદંતર ખોટી છે એવી જાહેરાત કરી પૂજ્યશ્રીએ વડનગર, ઉજન, મક્ષીજી, મહીદપુર થઈ આગર મુકામે ચૈત્રીએળીની આરાધના ઠાઠથી કરાવી.
તે ચિત્રી–ઓલી દરમ્યાન ઉદયપુર શ્રીસંઘના આગેવાને આવ્યા વિનંતિ કરી કે- “વીપની સાઆપ ફૂટ ૩યપુર पधारो ! ढुंढिया और आर्यसमाजीयोंकी पोल आपने खोल दी ! कई लोगों कों धर्माभिमुख भी बनाया ! कितु अब ये तेरापंथी लोग दान-दयाका