________________
.......
........
.......
0.0
અનાદિકાળની ચાલી આવતી મૂર્તિપૂજા પર મોટા કુઠારાઘાત કર્યાં છે, એ પેાતાની માન્યતાને જબરી ટકા જૈન સાધુ દ્વારા મળી રહ્યાનું જાણી સનાતની આગેવાન વિદ્વાના, ગૃહસ્થાએ પૂજ્યશ્રીને ખૂબ પ્રેમ-આદરથી સાંભળ્યા અને દુશ્મનના દુશ્મન તે આપણા મિત્ર ” એ સૂક્તિના આધારે આખા ઉદયપુર શહેરમાં સનાતનીઓના પ્રબળ સહકારથી પૂજ્યશ્રીએ આ – સમાજની માન્યતાઓનું સચાટ દલીલેથી નિસન કરવા માંડયું, તેની ખૂબ પ્રભાવશાળી છાયા આખા ઉયપુર શહેરમાં ખૂબ વ્યાપક-પ્રમાણમાં ફેલાઈ.
આય સમાજીએએ ગગેશ્વરાન દજી નામનાપાતાના વિદ્વાન-સન્યાસીને બહારથી તેડાવી શાસ્ત્રાર્થીના ડાળ કર્યાં. પૂજ્યશ્રીએ સનાતનીઓના વેદ-વેદાંગપારગામી અનેક ધુરંધર પડિતાના સહુકાર મેળવી વેદ, ઉપનિષદ્, આદિના આધારે આય સમાજની માન્યતાઓની અસારતા જાહેર કરી.
૯૭
આમાં પ્રસંગે—પ્રસંગે જૈન ધર્મના સિદ્ધાંતા, તત્ત્વા, અને માન્યતાઓની અણસમજથી વિકૃત રૂપે શ્રી ક્રયાનંદ. સ્વામીએ કેવી ભળતી રજુઆત કરી ? તે સત્યાર્થ પ્રકાશના કરા અને શાસ્ત્રપ્રમાણેાથી સમાંતર-શૈલિએ જણાવી જાહેર જનતાને આ સમાજીએની પાકલ-પ્રચારનીતિના કૂટ- પાશમાંથી અચાવી જૈનધમ ના જયજયકાર વર્તાત્મ્યા.