SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓને વિહાર-સંપર્ક સદંતર ન રહેવાના પરિણામે શ્રાવકે પિતાની સૂઝ પ્રમાણે જ્ઞાનભંડારની સાચવણી કરતા હતા. તેમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને પ્રૌઢ પુણ્ય-પ્રભાવ, આગમાનુસારી શુદ્ધ-દેશના, નિર્મળ ચારિત્ર અને બે ચોમાસાથી શ્રી સંઘમાં આવેલ અનેરી ધર્મ–જાગૃતિ આદિથી શ્રીસંઘના આગેવાનેને લાગ્યું કે-“ સં. ૧૯૧૪માં પૂ. શ્રી નિધાન સાગરજી મ.ના કહેવા પ્રમાણે ગુજરાત તરફથી સાગરશાખાના વિશિષ્ટ પ્રભાવક આ મુનિપુંગવને લાભ આપણને મળે છે, તે આ પૂજ્યશ્રીને આપણે જ્ઞાનભંડાર બતાવી તેની સુરક્ષા-વૃદ્ધિ માટે જરૂરી માર્ગદર્શન મેળવીએ.” આવું વિચારી શ્રી સંઘના આગેવાન શ્રી કિશન ચપદ વગેરે શ્રાવકોએ પૂજ્યશ્રીને જ્ઞાનભંડાર નિહાળવા માહ સુ. ૮ ના વ્યાખ્યાનમાં વિનંતિ કરી બપોરના સમયે પૂજ્યશ્રીએ પોતાના પૂર્વ-ગુરૂઓએ શ્રુતજ્ઞાનની સુરક્ષાને શુભ ઉદેશ્યથી સ્થાપેલ જ્ઞાનભંડારનું ભાવપૂર્વક નિરીક્ષણ કરી શ્રાવકની પિતાની સીમિત મર્યાદાઓના કારણે જ્ઞાનની સાચ વણીમાં ખૂબ જ ત્રુટિ જણાઈ, તે પૂજ્યશ્રીએ અઢી મહિનાને ભમય આપી. અધિકારી-શ્રાવકોની સહાયથી આ જ્ઞાનભંડાર આ થી કૃતિ સુધી બંધને, વિટણા ડાબડા, કબાટ વગેરેની પન્નાલાપડિલેહણું-પ્રષિત ક્રરી જુના અને સડી ગયેલ
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy