________________
........
X&ZGH@ZG
પરિણામે પૂજ્યશ્રીની આદેય-વાકયતા નિવડવા પામી, જેથી દેરાસર અંગેના સામાજિક –પ્રસંગેાના લાગા વગેરે આપવાની ચાલી આવતી પ્રથાને ચાલુ રાખવાનુ' ડહાપણ વિપક્ષીઓને પણ સ્વતઃ ઉપજ્યું.
..........
...........
આ રીતે પૂજ્યશ્રીએ પેાતાની પ્રૌઢ પુણ્યપ્રતિભા અને તાત્ત્વિક દેશના મળે મેવાડ જેવા સ`વેગી સાધુઓના સૌંપક – વિહાણા ક્ષેત્રમાં પણ આડકતરી રીતે-તત્ત્વભૂમિકાના સપાદનમળે જિનશાસનને વિજયડકો વગાડયા, કાનાડ શ્રીસ'ધના આગ્રહથી ચૈત્રી–એળીનુ આરાધન ઠાઠથી કરાવ્યું
પછી આજુબાનુ વિચરી ચામાસા અર્થે વધુ લાભની સભાવનાથી ઉદયપુરમાં વિ સ. ૧૯૩૫નુ` ચામાસું કર્યું.
ચાતુર્માસમાં શ્રી ધર્મરત્નપ્રકરણ અને પાંડવ ચરિત્રનુ' વાંચન થયું', તેમાં પર્વાધિરાજના માસધરના દિવસે પર્વાધિરાજની સફળ આરાધના માટે પાંચ કત બ્યા પૈકી અમારિ પ્રવતન નામે પ્રથમ કર્તવ્યનું મહત્ત્વ સમજાવતાં જગદ્ગુરૂ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ.ના દૃષ્ટાંતથી અને શ્રી શાંતિચ'દ્રવાચકના પ્રસ`ગે।થી આ મ’ગલ-દિવસેામાં સ’સારી– હિંસાની પ્રવૃત્તિએ અંધ કરવા− કરાવવા પર ભાર મુકયા. તક બહુ રીતે જીવાને ધમકાયના પ્રસંગે અભયદાન આપવાની મહત્ત્વપૂર્ણ વાતને સમજાવી.