________________
SCMGXQG
દિવસે અનાજ સૂકવતા. કયારેક તેમના સાધુઓને પણ ત્યાં ઉતારતા. પૂજયશ્રીએ આપણા શ્રીસંઘનું ધ્યાન ખેંચ્યું તે જાણવા મળ્યું કે તે મંદિર તેમની જ્ઞાતિનું બંધાવેલા હાઈ તેમના વહીવટ તળે છે એટલે અમે કઈ ન કરી શકીએ.
2.
........
00001
એટલે પૂજ્યશ્રીએ તે જ્ઞાતિના આગેવાન ડાહ્યા શ્રાવકોને એલાવી-‘ભલે તમે મદિરને ન માના! પણ એ ધમ સ્થાન છે એ વાત તે માનેા છે ને! તમારા જ્ઞાતિભાઈ એનું બનાવેલ એ ધમ સ્થાનક તમે સાચવેા છે તે ધર્મની રીત-મર્યાદાઓને ધ્યાનમાં રાખે।, આ કઈ સંસારી-ગૃહસ્થીનું મકાન તે નથી જ ને! તમે ત્યાં અનાજ કે કપડાં સૂકવે, સૂવા-એસવામાં વાપરે આ અધું દોષરૂપ નથી શું ? એ મતલમનું સમજાવી, ચેાગ્ય દાખલાદૃષ્ટાંતાથી આગેવાનોના માનસ-કૂણાં કરી દેરાસરની તે આશાતના દૂર કરાવી.
ઉજ્જૈનમાં છે.ગમલજી, ઘાસીલાલજી આદિસ્થાનકવાસી અગ્રગણ્ય વાવૃદ્ધ સાધુએ તે વખતે હતા. જેઓ શાસ્ત્રપાઠો બધા કઠાગ્ર રાખી વિવિધ ષ્ટાંતાના માધ્યમથી મુખ્ય જનતાને જિનશાસનની ચાલુ પર’પરાથી દૂર ખસેડવાનું કામ કરતા હતા. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં આદ્ર કુમાર, દ્રૌપદી, શય્ય’ભવ ભટ્ટની દીક્ષા આદિ પ્રસંગેા ઉપસાવી મૂર્તિ પૂજાની પ્રામાણિકતા સંબંધી વાતાવરણમાં ઉદ્ઘાપેાહ જગાવ્યું.
૬૭