________________
.............©..................:::appened.......
જેથી ૩૫૦ની સંખ્યામાં અઠ્ઠમવાળા તપસ્વીઓના સાંજે ઉત્તરપારણાં સંઘવી તરફથી થયાં.
વદ ૯-૧૦-૧૧ ત્રણ દિવસ સામૂહિક-સ્નાત્ર અને શ્રી અરિહંત–પરમાત્માની અપૂર્વ ભક્તિ ઉલ્લાસવાળા સ્નાત્ર મહ।ત્સવ અને પૌષદશમીની આરાધનાની વિધિ સામૂહિક રૂપે થઈ.
ત્રણે દિવસ પુણ્યવાનેએ કલ્યાણક નિમિત્તે ૨૦ માળાના જાપ પણ કર્યાં.
૫૦ થી ૬૦ પુણ્યાત્માઓએ સાકરનું પાણી, ખીર અને ચાલુ એકાસણું ત્રણે દિવસ ઠામ ચેાવિહાર સાથે કલ્યાણકના જાપ પૂર્વક મ'ગલ આરાધના કરી.
વદ ૧૦ના દિવસે આસપાસના ગામામાંથી મેળા તરીકે હજાર માણસ આવેલું, પ્રભુજીની રથયાત્રા ખૂબ ઠાઠથી નિકબેલ, વદ-૧૦ અને ૧૧ અને દિવસ સાધર્મિક વાત્સલ્ય પણુ શ્રીસંઘ તરફથી થયેલ, વદ ૧રના દિવસે જેઠાભાઈ લહેરચંદ ગાખરૂ તરફથી તપસ્વીઓના પારણાં થયાં. કંકુનું તિલક કરી શ્રીફળ-રૂપિયાથી તપસ્વીઓનું બહુમાન પણ થયું.
તીર્થ યાત્રા પ્રસંગે મેળામાં આવેલ ઇંટાર, ઉજ્જૈન. આગર, વડનગર આદિ શ્રીસ ઘાની વિનંતી પૂજ્યશ્રીને પેાતાના
૬૫