________________
સંબધી ન શકાય.” આ વાતને વટફેટ અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણ, માર્કંડેયપુરાણુ, યાજ્ઞવાયસ્મૃતિ, છાંદેગ્ય ઉપનિષદ, કઠોપનિષદુ, મુંડકેપનિષદ અને વેદોના કેટલાક મંત્ર અને આગના પ્રમાણે ટાંકી સનાતન ધર્મ એટલે શું? તે સ્પષ્ટ કર્યું.
- પછી તેના રહસ્યમાં આત્મા-પરમાત્મા, સંસાર જન્મમરણ આદિ તત્વની મૌલિક છણાવટ સાથે ખરેખર આસ્તિક કેણુ? એ વ્યાખ્યાની સમજુતિમાં તે દિવસનું પ્રવચન પૂરું થયું.
ક્યાંય ખંડનની વાત નહીં અને સનાતનીઓએ માન્ય રાખેલ પુરાણે, ઉપનિષદો અને વેદોની અચાઓના આધારે સનાતન ધર્મનું કેવું નિરૂપણ જૈનધર્મગુરૂએ કર્યું? તે સાંભળી આબાલ-ગોપાલ સહુ ખૂબ પ્રસન્ન થયા.
લેઓએ માંગણી મૂકી કે મારી! ચીન તે માત્ર हमने नई सुनी ! बडा मजा आया। कृपा करो ! आपकी बाणी सुनने का फिर मोका दो।
એટલે પૂજ્યશ્રીની સૂચનાથી જૈન આગેવાનોએ ફરીથી આજ વિષય પર પૂજ્યશ્રીનું પ્રવચન અહીં જ થશે” એવી જાહેરાત કરી.
રેજ અમુક વિષયનું ઉપસ્થાપન પૂજ્યશ્રી એવી અજબ છટાથી કરતા કે સમય પૂરો થઈ જાય અને વિષય અધુર રહે