________________
સ્મૃતિદ્વેષ, દૃષ્ટિ દોષ કે છદ્મસ્થતા થવા પામી હેાય તે બદલ ચતુર્વિધ શ્રી સ`ઘ સમક્ષ હાર્દિક મિથ્યાકૃત દેવા સાથે ચતુર્વિધ શ્રી સંઘમાં આવા મહાપુરૂષોના જીવનમાંથી ઉપજતી અપૂર્વ દિવ્યપ્રેરણાનુ' અલ વ્યાપક અને એ શુભ અભિલાષા સાથે વિરમું છું.
જૈન ઉપાશ્રય પાનસર તી
વીરિન સ'. ૨૫૦૬
વિ. સ. ૨૦૩૬ માહ સુ. ૧૨ સેામવાર
નિવેદ્યક
પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધમ સાગરજી મ.
ચરાપાસક
અભયસાગર
આધ્યાત્મિક જગતના ભામિયા
* રાગાદિ દૂષણાની અટપટી ગલીઓમાં ભૂલા પડવા ન દઈ સૌમ્યરીતે આધ્યાત્મિક જગતના ઉચ્ચ શિખરે પહોંચાડનાર સદ્ગુરૂ ભગવ’ત માહેશ કુશળ ભામીયા તુલ્ય છે.