________________
અને પક્ષના મોવડીઓને સત્ય તત્વની સમજુતી આપવા લાગ્યા પણ મતાભિનિવેશના કારણે સ્થાનકવાસી સંધમાં ખળભળાટ વધુ ઉગ્ર બન્યું. કુતર્કો અને એકતરફી દલીલે અને વ્યક્તિગત આચાર-શિથિલતાની વાતે આડે ધરી પૂજ્યશ્રીની પ્રતિભાને ખંડિત કરવાનું વાતાવરણ સર્જાણું.
- પૂજ્યશ્રીએ તે તત્ત્વદષ્ટિ સામે રાખી એક વાત ધ્યાનમાં રાખી કે
“મેટે ભાગે અભિનિવેશવાળા પાખંડીએ સીધે રસ્તે સત્યતત્વને પલટો કર અશકય માની આડી-અવળી અસંબંદ્ધ અને ભળતી વાના આક્ષેપ રજુ કરી સામાને ઉશ્કેરાટમાં લાવી સત્ય-તત્ત્વના પ્રતિપાદનની દિશામાંથી ભળતી વાતેના ખુલાસા કરવાના આડે રસ્તે ચઢાવી જીભાજોડીમાં શક્તિને અપવ્યય કરાવી થવી દે અગર મૂળ વાતને બેટી દલીલબાજીમાં અટવાવી દે.”
તેથી પૂજ્યશ્રીએ તે બીજી વાતે સામા પક્ષ તરફથી ગમે તેવા જોશથી ઉશ્કેરાટ-આવેશ ઉપજાવે તેવી રજુ થવા છતાં મૂળ વાત સૈદ્ધાનિક રીતે પકડી રાખી કે- “આ શાસ્ત્ર પાઠ છે! આનાથી સ્પષ્ટ રીતે મૂર્તિપૂજા પ્રમાણિત થાય છે. આ અંગે શું કહેવું છે? આ શાસ્ત્ર પાઠોને બેટા ઠેર ! અગર
૪૨