________________
જય નંદ! જય ભદ્ર! ને ઘોષ ઉચ્ચારતા,
પાઠવે મંડપિ નિસ્સરણ-કાજે; લશ્કરી તૂરથી, શેકના સૂરથી,
હસ્તિયે વિહરતી, ગાંભીર્ય-છયે. શ્રુત૦ ૨૭ ગાવતાં કીર્તન ભજનનાં મંડળ,
ધૂપની સુરભી ગગન વાહે; પુષ્પ-સુવર્ણ; ને દ્રમ્પ ઉછાળતા,
ધીર-વહતી વહે નિહરણ-જતા, શ્રત. ૨૮
સુરતના મધ્યમાં, ધન્ય ગોપીપરા.
જ્યાંકણે અજરમાં શ્રુત સ્થાપ્યા; અદાલત જીર્ણમાં રચી ચંદન-ચિતા,
પાશ્વ જે તામ્રના આવે છે. શ્રત. ૨૯
વિપુલ એનાં જ, ચૌપાટમાંહે શુચિ.
સ્થાપીને શિબિકા દેહ સ્થા; પૂર્વાભિ-શુભ-મુખે, ગ્રામના સન્મુખે
અચિં ચંદન અને શુભ-દ્રવ્ય. શ્રત. ૩૦ સૂર-વાઘ. હસ્તિઓ-પ્રારંભમાં હાથી અને તે પાછળ ચાલતી યાત્રા, ગાંભીર્ય-છાયે–ગાંભીર્યતાકારી શકાતુર છાયાથી. પુષ્પ-સુવર્ણ– સેના રૂપાના ફૂલે અને નાણું ઉછાળતા. નિહરણ-જતા–નિકાળયાત્રા, અનિપાન માટે લઈ જવાતી યાત્રા. અદાલત–નવાબી સમયની કોર્ટ, જે જૂની અદાલત તરીકે ઓળખાય છે અને શ્રી આગદ્ધારક સંસ્થાની માલિકીની જમીન છે તે સ્થળે. પૂર્વાભિ-પૂજ્યનાં ત્યજેલાં શરીરે ચિતાસ્થાન ઉપર ગ્રામ તરફ દૃષ્ટિ રહે તેમ સ્થાપવાની રૂઢી હેઈ, શહેરનાં મોટા ભાગ તરફ પૂર્વના મુખે દેહ સ્થાપે.