________________
૧૦૩ શ્રતને. સેવીઓ, ભક્તિને ભોમિઓ,
રાગીઓ નવ કદિ રાગી નિજને; સત્યને સાથિયો સરિમાં મૂરિયે,
આત્મ લટતે શુદ્ધ-શૈલે. મૃત. ૧૪ અમર જીવન જીવ્યું, મૃત્યુ ઊજાળવા.
લળી લળી વંદના સંધ કરતે, આગામે દ્ધારક સૂરિ એ તારકા,
હર્ષથી સેવતા અધિ-આનંદમાં. શ્રત ૧૫ ( ત્યાં તે–) સુરત ગોપીપરે, વિધિ તે વિફરી,
ચેતના બુઝવી, રાહૂ-કાળે ચસી; ચિદાનંદ સાધવા, સમાધિ ગ્રહી સાધવા,
લીધ તેં સત્યને માર્ગ સા. શ્રત. ૧૬ એહ પણ સંઘપે, વિતીયું કાળસમ,
અશ્રુથી ભીંજતી સર્વ આંખે; વીરને ધર્મ તે, આત્મમાં વાસ.
વીર હે! વીર હે ! વીર ! વીર !” શ્રત. ૧૭ હેમ ને હીર અપિ, યશ ઉપાધ્યાયકા,
તરવરે દૃષ્ટિયે તુજને પેખી; શતક ત્રણ સે લગી, તું સમે નવ થયે,
વીરના ધર્મમાં વીરબાહુ શ્રુત૧૮ સેવીઓ-શ્રતની સેવા કરનાર મહાન સેવક. લસોટ-કસ, કસી જેતે શુદ્ધ-શૈલે-કસોટીયે. આત્માને શ્રી વીરાની કટીયે કસના, કસોટી-ઘસાય નહિ એવો પાષાણુ હેવાથી “શુદ્ધ-શૈલે” ક્યું છે. હેમ-આદિ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીહીરવિજયસૂરિ, અને શ્રીયશોવિજયજી મહાપાધ્યાયની યાદ, તને દેખતાં તાજી થતી. રાતક ત્રણ– શ્રી યશોવિજયજી મહેપાધ્યાય અને આગમહારના સમયની વચ્ચે પ્રખર શ્રતજ્ઞાની અને તાર્કિકશક્તિવાલા થયેલ કઈ જાણવામાં નથી આવ્યા.